બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો ગાયબ
સરકારના ઈરાદા પર શંકાસ્પદ છે. આ ખૂબ જ ચતુરાઈથી કરવામાં આવ્યું હોવાનો કોંગ્રેસના નેતાનો આક્ષેપ નવી દિલ્હી લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આજે મોટો દાવો કર્યો હતો કે નવા સંસદ ભવનમાં પ્રવેશતાં પહેલા સાંસદ સભ્યોને સોંપાયેલી બંધારણ ની નવી નકલોની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી અને બિનસાંપ્રદાયિક’ શબ્દો હતા જ નહીં. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે બંધારણની…
