ફૂગાવામાં રાહત, જીડીપી નવી ઊંચાઈએ અને ઔદ્યોગિક ઉત્પાદનમાં ઊછાળો
દેશમાં છૂટક ફુગાવો દર વાર્ષિક આધારે 25 મહિનાના નીચલા સ્તરે 4.25 ટકા પર આવી ગયો નવી દિલ્હીજૂન મહિનામાં કેન્દ્ર સરકાર માટે 3 સુખદ સમાચાર આવ્યા છે. ત્રણેય સમાચાર એ વાતને સાબિત કરી રહ્યા છે કે દેશની ઈકોનોમી સાચી દિશામાં આગળ વધી રહી છે. વીતેલા દિવસો દરમિયાન છૂટક ફુગાવો દર રાહત આપનારા છે. આ સિવાય દેશના…
