લગ્ન બાદ પતિનો સતત અસ્વિકાર મોટી માનસિક પીડાઃ દિલ્હી હાઈકોર્ટ
અન્ય પુરૂષને પતિ માને છે તેતી કરવા ચૌથનું વ્રત રાખવાનો ઈનકાર કરનારી પત્નીથી કોર્ટે પતીને છૂટા છેડા આપ્યા નવી દિલ્હી દિલ્હી હાઈકોર્ટે માન્યું કે, લગ્ન બાદ પત્ની દ્વારા પતિનો સતત અસ્વીકાર કરવો તેના માટે મોટી માનસિક પીડાનું કારણ છે. છૂટાછેડાના ફેમિલી કોર્ટના નિર્ણયને માન્ય રાખતા જસ્ટિસ સૂરેશ કુમાર કૈત અને જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેન્ચે…
