ગૂગલે ફરીથી વૈશ્વિક ભરતી ટીમમાંથી કર્મીઓની છટણી શરૂ કરી
ભરતી પ્રક્રિયાને પણ ધીમે કરી દીધી, કંપની મુખ્ય ભૂમિકાઓ માટે ભરતી કરવા માટે ટીમના નોંધપાત્ર હિસ્સાને જાળવી રાખશે નવી દિલ્હીગ્રાહક માંગ ઘટવાની આશંકાએ વિશ્વભરમાં મંદીનો ઓછાયો ફેલાઈ રહ્યો છે અને ખાસ કરીને કોરોનાકાળ અને બાદમાં ઝડપથી વૃદ્ધિ પામેલા આઈટી સેક્ટરને ઓટનો સામનો કરવો પડી રહ્યો છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે ફરી એકવાર વૈશ્વિક ભરતી ટીમમાંથી…
