ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર ટુર્નામેન્ટના આઠમા રાઉન્ડમાં 60 ગોલ્ફરોએ ભાગ લીધો
અમદાવાદ સૌથી પ્રતિષ્ઠિત સ્થાનિક ગોલ્ફિંગ ટુર્નામેન્ટમાંની એક, 11 રાઉન્ડની ‘ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર (GGOY) 2025’ ના આઠમાં રાઉન્ડમાં 60 ગોલ્ફરોએ ભાગ લીધો હતો. આ રાઉન્ડ બિમાવલે-ગો ગોલ્ફ 2025 કેલેન્ડરના ભાગરૂપે, ‘ગુલમોહર ગ્રીન્સ : ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ’ ખાતે રમાયો હતો. આ ટૂર્નામેન્ટમાં અંશ જોબનપુત્રાએ લો હેન્ડીકેપ કેટેગરીમાં 71 ગ્રોસ અને 42 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. માઈકલ વેયર 87 ગ્રોસ અને 35 પોઈન્ટ સાથે કેટેગરીમાં રનર્સ-અપ રહ્યા હતા….
