મેક્સવેલે રન ચેઝમાં વર્લ્ડ કપમાં કપિલના 175 અણનમ રનનો રેકોર્ડ તોડ્યો
મેક્સવેલે અફઘાનિસ્તાન સામે 157.03ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 128 બોલમાં અણનમ 201 રન બનાવ્યા મુંબઈ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે વન-ડે વર્લ્ડ કપ 2023માં ગઈકાલે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 3 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયાને જીત અપાવવામાં ગ્લેન મેક્સવેલે સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. મેક્સવેલે અફઘાનિસ્તાન સામે 157.03ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા અણનમ 201 રન…
