ગુરૂગ્રામમાં આજે ખુલ્લામાં નમાઝ અદા ન કરવા, મસ્જિદ નહીં જવા સંગઠનની જાહેરાત

ગુરુગ્રામ મુસ્લિમ ઈમામ સંગઠને મોટો નિર્ણય, તમામ લોકો ઘરમાં નમાઝ અદા કરશે નૂહહરિયાણામાં હિંસા ભડક્યા બાદ પોલીસ હાઈએલર્ટ પર છે. શહેરના તમામ સ્થળો પર સુરક્ષા દળોની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. તમામ સંવેદનશીલ સ્થળો પર બાજ નજર રખાઈ રહી છે. હિંસા ફરી ન ભડકે તે માટે સોશિયલ મીડિયા પર પણ નજર રખાઈ રહી છે, ત્યારે…

કોલેજોમાં એડવાન્સ્ડ એકાઉન્ટીંગ અને ટેક્ષેશનનું શિક્ષણ અપાશે

શરૂઆતમાં ગુજરાત કોમર્સ કોલેજ, ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ ઈવનીંગ કોલેજ, આર. સી કોલેજ, કે.કે.શાસ્ત્રી કોમર્સ કોલેજ, અને ગર્વમેન્ટ કોમર્સ કોલેજ-ગાંધીનગરમાં આ કોર્સ શરૂ કરાશે અમદાવાદગુજરાત રાજ્યની 40 જેટલી સરકારી કોમર્સ કોલેજો અને 170 કોમર્સ ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોમાં અન્ડર ગ્રેજ્યુએટ્સ માટે સર્ટિફિકેટ ઇન એડવાન્સ્ડ એકાઉન્ટીંગ અને ટેક્ષેશનનાં વોકેશનલ કોર્સ માટે આઈસીએઆઈ દ્વારા તાલીમબધ્ધ ફેકલ્ટી સપોર્ટ…

નકલી પ્રોફાઈલથી સોફ્ટવેર એન્જિનિયરને છોકરી 1.1 કરોડનો ચૂનો લગાડ્યો

પોલીસે 84 લાખ રૂપિયા ફ્રીઝ કરી દીધા છે, જ્યારે આરોપી મહિલાએ 30 લાખ રૂપિયા વાપરી દીધા બેંગલુરૂ લગ્ન કરવા માટે ઘણા છોકરા છોકરીઓ મેટ્રીમોનિયલ વેબસાઈટનો આશરો લેતા હોય છે. પરંતુ આમ કરવામાં ઘણી વખત ભરાઈ પડતા હોય છે. આવો જ એક કિસ્સો એન્જીનીયર સાથે બન્યો છે. ઈજનેરે  મેટ્રીમોનિયલ વેબસાઈટ પર છોકરી પસંદ કરી હતી. શરૂઆતમાં…

યુએસની મહિલા સાથે દારુ પિવડાવી ખાલી ઘરમાં લઈ જઈ સામૂહિક દુષ્કર્મ

ઘટનામાં સંડોવાયેલા બંને આરોપીઓની ધરપકડ, બીચ પર બેઠેલી મહિલાને સિગારેટ બાદ દારૂની ઓફર કરી તેને ખાલી ઘરમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ કર્યાની ફરિયાદ તિરૂવનંતપુરમ અમેરિકાથી ભારત ફરવા આવેલી મહિલા સાથે કેરળમાં બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું. મહિલાએ આપવિતી જણાવતા બીચ પર બનેલી ઘટના અંગે માહિતી આપી હતી. મહિલાની ફરિયાદ મુજબ, આરોપી તેની પાસે ગયો અને સિગારેટ…

કોચ જ્હોન રાઈટે મારો કોલર પકડીને ધક્કો માર્યો હતોઃ સેહવાગ

ટીમ ઈન્ડિયાના પ્રથમ વિદેશી કોચે માફી માગ્યા બાદ સચિન તેંડૂલકરની સલાહથી બાબતને બહાર લવાઈ નહતી નવી દિલ્હી ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી જ્હોન રાઈટે ભારતીય ક્રિકેટને આગળ લઈ જવામાં મોટી ભૂમિકા ભજવી હતી. સૌરવ ગાંગુલી જેવા શ્રેષ્ઠ કેપ્ટન સાથે કામ કરીને તેમણે ભારતીય ટીમનો ચહેરો બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્હોન રાઈટ વર્ષ 2000માં ભારતીય ક્રિકેટ…

રેલવે કોરિડોરની કામગીરી સમયે ક્રેન ધરાશાયી થતાં એકનું મોત, સાતને ઈજા

એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે, તો અન્ય સાત શ્રમિકને ઇજા પહોંચતા કરજણ આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં વડોદરા વડોદરાના કંબોલામાં રેલવે કોરિડોરની કામગીર સમયે ભંયકર દુર્ઘટના ઘટી હતી. જેમાં એકનું મોત થયું છે અને સાત લોકોને ઇજા પહોંચી છે. અહીં રેલવે કોરિડોરની કામગીરી દરિયાન અચાનક વિશાળ ક્રેન ધરાશાયી થતાં તેની નીચે…

દવા લઈને ત્રણ વર્ષની પુત્રી સાથે પાછા ફરતા જજની કાર પર હુમલો

100થી વધુના તોફાની ટોળાએ પત્થરમારો કરતા જજે સ્ટાફ સાથે ભાગવું પડ્યું નૂહ હરિયાણાના મેવાત જીલ્લાના નૂંહમાં ધાર્મિક યાત્રા દરમિયાન ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસા વચ્ચે ટોળાએ નૂહના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કાર પર હુમલો કર્યો હતો અને કારને આગ ચાંપી દીધી હતી. હુમલા સમયે જજ અને તેમની ત્રણ વર્ષની પુત્રી ઉપરાંત સ્ટાફના સભ્યો કારમાં હતા. સદભાગ્યે…

ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીતનું અમેરિકા દ્વારા સમર્થન

અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વર્ષગાંઠ છે વોશિંગ્ટન યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં કહ્યું કે અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત શરૂ કરવા માટે સમર્થન કરે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ‘જેમ કે અમે પહેલા કહ્યું છે, અમે ચિંતા વાળા…

નૂહમાં હિંસા સંદર્ભે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની શાંતિ માટે હાકલ

દરેક પક્ષને હિંસાથી દૂર રહેવા અપીલ, અમેરિકનો પાસેથી ઘટચના અંગે જાણ્યા બાદ ડિપાર્ટમેન્ટ એમ્બેસીનો સંપર્ક કર્યો વોશિંગ્ટન હરિયાણાના મેવાત જીલ્લાના નૂહમાં એક યાત્રા પર હુમલા બાદ ફાટી નીકળેલી હિંસાની આગ ગુરુવારે ચોથા દિવસે દક્ષિણ હરિયાણામાં ફેલાઈ ગઈ હતી. ગુરુગ્રામ અને આસપાસના વિસ્તારોમાં શાંતિ અને જાહેર વ્યવસ્થા જાળવવા માટે સરકારે શનિવાર સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત…

લેપટોપ, ટેબલેટ, કોમ્પ્યુટરની આયાત પર સરકારનો પ્રતિબંધ

આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે સરકાર મેક ઇન ઇન્ડિયા પર ભાર આપી રહી છે નવી દિલ્હી કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રોનિક્સ સાથે જોડાયેલી વસ્તુઓ પર મોટો નિર્ણય લીધો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) અનુસાર, સરકારે લેપટોપ, ટેબલેટ, કોમ્પ્યુટરની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે સરકાર…

મસ્કે હવે ટ્વીટડેસ્કનું નામ પણ બદલીને એક્સપ્રો કરી દીધું

ટ્વીટડેસ્કથી તમે એક જ સમયે અનેક એકાઉન્ટને મેનેજ કરી શકો છો, ઉપરાંત તમે સમાન સ્ક્રીનમાં તમારા હરીફના એકાઉન્ટ પર નજર રાખી શકો છો વોશિંગ્ટન એલન મસ્કના હાથમાં જ્યારથી ટ્વીટર આવ્યુ છે, ત્યારથી એક પછી એક નવા ફેરફાર સામે આવી રહ્યાં છે. ગયા મહિને એલન મસ્કે ટ્વીટરનું નામ બદલીને એક્સ કરી દીધુ છે, કંપનીનું નામ બદલવાની…

ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચાર માસમાં ત્રીજી વખત ગુનાહિત આરોપ ઘડાયા

ટ્રમ્પ પર ચૂંટણીની હારની ભરપાઈ કરવા અને સત્તાના હસ્તાંતરણને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ વોશિંગ્ટનપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે 2020ની ચૂંટણીના પરિણામોને ઉથલાવી દેવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. છેલ્લા ચાર મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે ટ્રમ્પ સામે ગુનાહિત આરોપો ઘડવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણીની હારની ભરપાઈ કરવા અને સત્તાના…

સાયબર ફ્રોડમાં બેંકોએ ગ્રાહકને તરત નાણાં પરત કરવા જોઈએ

બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ ઓટોમેટિક સિસ્ટમ દ્વારા ગ્રાહકો પાસેથી છેતરપિંડી કરાયેલા નાણાં પરત કરવાની તેમની જવાબદારી સ્વીકારે નવી દિલ્હીસાયબર ફ્રોડમાં, ગ્રાહકોના ખાતામાંથી કપાયેલા પૈસા તેમની સંબંધિત બેંકો અને નાણાકીય સંસ્થાઓને જાતે અને તરત જ પરત કરવા જોઈએ. નાણાકીય બાબતોની સંસદીય સ્થાયી સમિતિએ આ ભલામણ કરી છે. ભાજપના સાંસદ જયંત સિન્હાની આગેવાની હેઠળની સ્થાયી સમિતિએ…

હરિયાણાના નૂહની હિંસાનો મૃત્યુઆંક 5 થયો, શહેરમાં કર્ફ્યુ

રમખાણકારોને જોતા જ ગોળી મારી દેવાનો આદેશ, હિંસામાં 10 પોલીસકર્મીઓ સહિત 60થી વધુ લોકો ઘવાયા નૂહહરિયાણાના નૂહમાં શોભાયાત્રા પર હુમલાની ઘટના બાદ ભડકેલી કોમી હિંસામાં મૃતકોની સંખ્યા વધીને 5 થઈ ચૂકી છે. શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે નૂહમાં કર્ફ્યૂ જાહેર કરાયો છે અને રમખાણકારોને જોતા જ ગોળી મારી દેવાનો આદેશ અપાયો છે. હિંસામાં 10 પોલીસકર્મીઓ…

બાંગ્લાદેશમાં જુલાઈમાં ડેન્ગ્યુના 50 હજારથી વધુ કેસ, 261નાં મોત

ડેન્ગ્યુના વધતા કેસોને કારણે, બાંગ્લાદેશના વડાં પ્રધાન શેખ હસીનાએ મંગળવારે ડેન્ગ્યુની જાગૃતિ અને નિવારણના ઉદ્દેશ્યથી પાંચ નિર્દેશો જારી કર્યા ઢાકાબાંગ્લાદેશમાં પણ ડેન્ગ્યૂનો કહેર યથાવત છે. ડેન્ગ્યૂના કારણે મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજધાની ઢાકા સહિત તમામ વિસ્તારોની હોસ્પિટલો ડેન્ગ્યૂ અને ડેન્ગ્યૂના લક્ષણો ધરાવતા દર્દીઓથી ઉભરાઈ ગઇ છે. બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યૂના 54,416 કેસ નોંધાયા…

ભદ્રકાળી મંદિર પર હવે કોઈ પણ ધ્વજા ચઢાવી શકશે

મ્યુનિ. કોર્પોરેશનના સહયોગથી ભદ્રકાળી મંદિરમાં ધજા ચઢાવવા માટે પોલ તૈયાર કરવામાં આવ્યો, ધ્વજા ચઢાવવા પેટે ભાવિકે 1100 ચુકવવા પડશે અમદાવાદશહેરમાં નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે ધજા ચઢાવવાને લઈને સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ભક્તો માતાજીના મંદિરે ધજા ચઢાવી શકશે. 100 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આ નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશનના સહયોગથી ભદ્રકાળી મંદિરમાં ધજા…

દળોએ કાશ્મીરના બારામુલ્લામાંથી બે હાઈબ્રિડ આતંકીની ધરપકડ કરી

ધરપકડ કરાયેલા બંને આતંકી સ્થાનિક છે, તેઓને બારામુલ્લાના આઝાદગંજમાં સેના, પોલીસ અને સીઆરપીએફના સંયુક્ત નાકાદળ દ્વારા પકડવામાં આવ્યા બારામૂલ્લાઆતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ સ્વતંત્રતા દિવસ દરમિયાન કાશ્મીરમાં માહોલ બગાડવા અને લોકોમાં ભય પેદા કરવા માટે ટાર્ગેટ કિલિંગનું કાવતરું ઘડ્યું હતું. સુરક્ષા દળોએ બુધવારની વહેલી સવારે બારામુલ્લામાં બે હાઈબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરીને આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. ધરપકડ…

2024માં પુલવામા અને બાલાકોટ જેવુ કંઈક થઈ શકે છેઃ પ્રશાંત ભૂષણ

2024 પહેલા રામ મંદિર પર ‘ગજવા એ હિંદ’ જેવા આતંકી સંગઠન હુમલાનો પ્રયાસ કરી શકે છેઃ એસકે સૂદ નવી દિલ્હીસુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે આશંકા વ્યક્ત કરી છે કે 2024માં પુલવામા અને બાલાકોટ જેવુ કંઈક થઈ શકે છે. એટલુ જ નહીં, તેમણે અયોધ્યાના રામ મંદિર પર પણ આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. પાકિસ્તાનના બાલાકોટમાં…

ઝારખંડના જામુનતાંડ ગામમાં એક પણ પોલીસ કેસ નથી

ધારાસભ્યો અને સાંસદો ચૂંટણી ટાણે જ મત માંગવા માટે જ ગામમાં આવે છે ગોમોધનબાદમાં ગેંગવોરના કિસ્સાઓ પ્રખ્યાત છે. ફાયરિંગ, ખંડણી, હત્યા જેવા ગુનાઓ અહીં સામાન્ય છે પરંતુ આ ધનબાદના ગોમોમાં એક એવું પણ ગામ છે જે સ્વર્ગથી ઓછું નથી. ધનબાદમાં કોરકોટા પંચાયતના પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે વસેલા આદિવાસી બહુમતીવાળા જામુનતાંડ ગામે એક મિસાલ કાયમ કરી છે….

બોલિવૂડના જાણીતા આર્ટ ડિરેક્ટર નિતિન દેસાઈનો આપઘાત

નિતિન દેસાઈએ કર્જતમાં તેમના એન.ડી.સ્ટુડિયો ખાતે મૃત અવસ્થામાં મળી આવ્યા, આર્થિક ભીંસમાં ફસાઈ જતા આપઘાત કર્યાનું અનુમાન મુંબઈહિન્દી સિનેમા જગત માટે એક આંચકાજનક અહેવાલ આવ્યા છે. બોલીવૂડના પ્રસિદ્ધ આર્ટ ડિરેક્ટર નિતિન દેસાઈએ આપઘાત કરી લીધો છે. તેમના મૃત્યુના અહેવાલ સામે આવતા જ દરેકને આંચકો લાગ્યો હતો. સિનેમા જગતમાં સન્નાટો પ્રસરી ગયો હતો.નિતિન દેસાઈએ કર્જતમાં તેમના…