ફ્રાંસમાં એક અફઘાનીએ જનરલ બાજવાને ગંદી ગાળો ભાંડી
આ વ્યક્તિ અફઘાનિસ્તાનનો છે અને તેણે જનરલ બાજવા પર અફઘાનિસ્તાનમાં જેહાદ ફેલાવવાનો આરોપ મુક્યો હતો ઈસ્લામાબાદ પાકિસ્તાનના પૂર્વ આર્મી ચીફ જનરલ બાજવાનો એક વિડિયો ગઈકાલથી ભારે વાયરલ થઈ રહ્યો છે.આ વિડિયો ફ્રાંસનો છે જ્યાં તેઓ પોતાની પત્ની સાથે વેકેશન મનાવી રહ્યા છે. વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે, જનરલ બાજવા પોતાના પત્ની સાથે કોઈ ઈમારતના…
