T20 વર્લ્ડ કપ શરૂ થતાં જ શ્રીલંકાને મોટો ફટકો પડ્યો, 154 વિકેટ લેનાર બોલર બહાર
હેમસ્ટ્રિંગની ઈજાને કારણે હસરંગાની ટુર્નામેન્ટમાં સફર માત્ર એક મેચ પછી સમાપ્ત થઈ ગઈ, તે ઈજાને કારણે T20 વર્લ્ડ કપ 2026 માંથી બહાર થઈ ગયો છે એસવીએન,નવી દિલ્હી શ્રીલંકાનો સ્ટાર લેગ-સ્પિનર વાનિન્દુ હસરંગા 2026 T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે . આયર્લેન્ડ સામેની ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં ટીમની જીતમાં હસરંગાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે પોતાની…
