દુનિયાની સૌથી નાની રાણી… રાનિયા હવે આરબની સૌથી શક્તિશાળી મહિલા, તે ભારત પાસેથી શું ઇચ્છે છે ?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોર્ડન , ઇથોપિયા અને ઓમાનના પ્રવાસે છે . તેઓ સૌપ્રથમ જોર્ડનમાં પહોંચ્યા છે , જે સમગ્ર આરબ વિશ્વમાં સંપત્તિ અને પ્રભાવશાળી દેશ છે. જોર્ડનના રાજા અબ્દુલ્લા બીજાએ રાણી રાનિયા સાથે લગ્ન કર્યા છે , જે જોર્ડન અને સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે એસવીએન,નવી દિલ્હી આરબ વિશ્વમાં બહુ ઓછી મહિલાઓએ જોર્ડનની ગ્લેમરસ ક્વીન રાનિયા…
