એરસ્ટ્રાઈકથી હતાશ પાક.ની ઈરાનની વળતી ધમકી
પાકિસ્તાન અને ઈરાન વચ્ચે કોમ્યુનિકેશન વ્યવસ્થા હોવા છતા આ પ્રકારનુ કૃત્ય ઈરાને કર્યુ છે જે ચિંતાજનક, ગંભીર પરિણામની ધમકી ઈસ્લામાબાદ ઈરાને પાકિસ્તાન પર કરેલી એરસ્ટ્રાઈક બાદ દુનિયામાં જ નહીં પણ પોતાના લોકો સમક્ષ પણ પાકિસ્તાની સરકાર અને સુરક્ષાદળોનો ફજેતો થયો છે. બહાવરા બનેલા પાકિસ્તાને હવે ઈરાનને આ એર સ્ટ્રાઈકના ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી ધમકી…
