100 ટકા નફાની લાલચ આપતો રતન ટાટાનો ફેક વીડિયો સામે આવ્યો
વીડિયોમાં દેખાતી મહિલા પોતાને ટાટાની મેનેજર ગણાવી રહી છે, પરંતુ જ્યારે આ પોસ્ટ ટાટા ગ્રુપ સુધી પહોંચી તો કંપનીએ તેને નકલી જાહેર કરી મુંબઈ પીએમ મોદી અને અભિનેત્રી રશ્મિકા મંદાના બાદ હવે બિઝનેસ ટાયકુન રતન ટાટા પણ બન્યા ડીપફેકના શિકાર. હાલ તેમના નામનો દુરુપયોગ કરીને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં તેની કંપનીમાં…
