સલમાન-રોનાલ્ડોએ એક બીજી સાથે ઘણી વાતચીત કરી
રોનાલ્ડોની વાત પર સલમાન હસતો જોવા મળ્યો, આ ફોટોએ રોનાલ્ડોના સલમાન ખાનને નજરઅંદાજ કરવાના દાવાને ખોટો સાબિત કર્યો નવી દિલ્હી ગઈકાલે એક વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રોનાલ્ડો બોલિવૂડના ટાઈગર એટલે કે સલમાન ખાનને નજરઅંદાજ કરીને જતો રહ્યો છે. હવે રોનાલ્ડોએ…
