ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતીય મહિલા બોક્સર લવલીનો બોક્સિંગ ફેડરેશના સેક્રેટરી દ્વારા અપમાનનો આરોપ, મહિના બાદ પણ તપાસનો અહેવાલ નથી આવ્યો
નવી દિલ્હી ટોક્યો ઓલિમ્પિક્સ બ્રોન્ઝ મેડલ વિજેતા બોક્સર લવલીના બોર્ગોહેને ભારતીય બોક્સિંગ ફેડરેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નિવૃત્ત કર્નલ અરુણ મલિક પર મહિલાઓ પ્રત્યે અપમાનજનક અને ભેદભાવપૂર્ણ વર્તનનો આરોપ લગાવ્યો છે. આ પછી, ભારતીય ઓલિમ્પિક એસોસિએશને આ મામલાની તપાસ શરૂ કરી છે. લવલીનાએ બે પાનાના પત્રમાં પોતાની ફરિયાદ નોંધાવી છે. તેમાં લખ્યું છે કે 8 જુલાઈએ TOPS…
