ઈઝરાયલ સરકારે ગાઝાને ઈંધણ પુરવઠા માટે મંજૂરી આપી
ઇંધણની અછતને કારણે ગાઝામાં યુએનની સહાય પુરવઠો ફરીથી અટકાવી દેવામાં આવ્યો હતો જેરૂસલેમ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ હજુ પણ ચાલુ જ છે. ઘણા અઠવાડિયાથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બાળકો અને મહિલાઓ સહિત હજારો લોકોના મોત થયા છે ત્યારે ઇઝરાયેલ સરકારે ગાઝાને ઇંધણ પુરવઠાને મંજૂરી આપી છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક મહિના…
