ભારતીય મહિલા શિકાગોના રોડ પર ભૂખમરાની હાલતમાં જોવા મળી
મહિલાના માતાએ વિદેશ મંત્રીને પત્ર લખીને ડિપ્રેશનમાં સરી ગયેલી પુત્રીને બચાવવા મદદ માગી હૈદ્રાબાદહૈદરાબાદની મહિલા સૈયદા લુલુ મિન્હાજ ઝૈદી માસ્ટર ડિગ્રી મેળવવા માટે અમેરિકા ગઈ હતી. તે શિકાગોના એક રોડ પર ભૂખમરીની હાલતમાં જોવા મળી હતી. તેલંગાણાની પાર્ટી મજલિસ બચાવો તેહરીકના પ્રવક્તા અમજદ ઉલ્લા ખાને તેમની આ સ્થિતિનો ખુલાસો કર્યો હતો.એક ટ્વિટમાં અમજદ ઉલ્લા ખાને…
