ઓસ્ટ્રેલિયા સામેની ટી20 શ્રેણીમાં સ્પિનર્સે વધુ વિકેટ લીધી
ટી20માં ભારતના સ્પિનર રવી બિશ્નોઈએ નવ વિકેટ સાથે સૌથી વધુ અશ્વિનની વિકેટની બરોબરી કરી નવી દિલ્હી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે ટી20આઈ સિરીઝની પાંચમી અને અંતિમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવી સિરીઝને 4-1થી પોતાના નામે કરી હતી. ભારતીય ટીમે આ રોમાંચક મેચમાં છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયાથી જીત છીનવી લીધી હતી. આ જીતનો હીરો ભારતીય ફાસ્ટ…
