ઇન્ડિગો ફ્લાઇટની અરાજકતા: એરપોર્ટ પર અફરાતફરી વચ્ચે ખાનગી જેટની માંગમાં વધારો
ભારતીય ઉડ્ડયન ઉદ્યોગ હાલમાં એક મોટા સંકટનો સામનો કરી રહ્યો છે. થોડી ફ્લાઇટના વિલંબથી શરૂ થયેલી ઘટના હવે દેશવ્યાપી ઉડ્ડયન કટોકટીમાં ફેરવાઈ ગઈ છે. આના કારણે ઘણા મુસાફરો , ખાસ કરીને વધુ ખર્ચ કરતા મુસાફરો, ખાનગી જેટ તરફ ધકેલાઈ ગયા છે, જેના કારણે ભાડામાં પણ વધારો થયો છે નવી દિલ્હી : બજેટ એરલાઇન ઈન્ડિગોની આજકાલ, એરપોર્ટની…
