ભારતે મેચ જીતવા 121 વર્ષ જૂના રન ચેઝના રેકોર્ડને આંબવો પડશે
1902માં લંડનના ઓવલ મેદાન પર ટેસ્ટ મેચમાં સૌથી મોટો ટાર્ગેટ 263 રનનો ચેઝ થયો હતો, ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 1 વિકેટે હરાવ્યું હતું સિડનીઆઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ મેચમાં ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમ સામે કુલ 296 રનની લીડ બનાવી લીધી હતી. માર્નસ લાબુશેન 41 અને કેમેરન ગ્રીન 7 રન બનાવી અણનમ છે….
