ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 વડોદરા વંડર્સ એકેડેમીનો રોયલ લાયન એફસી પર 25-4 થી એકતરફી વિજય
વડોદરા વંડર્સ એકેડેમી ના જોય ફર્નાંડીશ મેન ઓફ ધી મેચ વડોદરા ગુજરાત સ્ટેટ ફૂટબૉલ અસોશિએશન દ્વારા આયોજિત ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 બરોડા સમા ઈન્ડોર હૉલ ખાતે રમાડવામાં આવી રહેલ છે. આજ રોજ તારીખ 21.5.25, માં જૂનિયર બોયસ ના 7 મેચો રમાડવા માં આવેલ તેના રીજલ્ટ માં ચાંદખેડા એફસી એ રેન્જર એફએ પર 4-3 થી…
