સિંઘમ અગેઈનના શૂટિંગમાં અજય દેવગન ઘાયલ
અજય એક કોમ્બેટ સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે આકસ્મિક રીતે તેના ચહેરા પર ફટકો વાગી ગયો જેના કારણે તેની આંખમાં ઈજા થઈ મુંબઈ અજય દેવગન હાલ તેની અપકમિંગ ફિલ્મ ‘સિંઘમ અગેઈન;ની શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ તેણે ફિલ્મનું પોસ્ટર સોશ્યલ મીડિયા પર શેર કરી ફેન્સને તેના એક્શનથી ભરપૂર લુકની એક ઝલક આપી હતી. હવે અજયને…
