મપ્રના બુદનીમાં ભાજપના 1500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાશે
રાજ્યમાં ચૂંઠણી પહેલાં કોંગ્રેસે માલવા-મહાકૌશલ ક્ષેત્રમાં ભાજપમાં ભંગાણ પાડ્યું બુદની મધ્ય પ્રદેશમાં પક્ષપલટાના રાજકારણમાં કોંગ્રેસ સતત સત્તાધારી પાર્ટી બીજેપી પર ભારે પડતી નજર આવી રહી છે. રોજ કોઈકને કોઈક બીજેપી નેતા-કોંગ્રેસ કોંગ્રેસમાં સામેલ થઈ રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસે સીએમ શિવરાજ સિંહ ચૌહાણના ગઢમાં મોટું ભંગાણ પાડ્યું છે. આજે બુંદની વિસ્તારના સેંકડો કાર્યકર્તાઓ કોંગ્રેસની સદસ્યતા…
