ડોનાલ્ડ ટ્રમ્પને ઝેરી પત્ર મોકલવાના કેસમાં કેનેડિયન મહિલાને 22 વર્ષની જેલ
સજા પૂરી થયા બાદ મહિલાનો યુએસમાંથી દેશનિકાલ કરવામાં આવશે વોશિંગ્ટન અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના કાર્યકાળ દરમિયાન ઝેરીલો પત્ર (રિસિન એટલે સાયનાઇડ કરતાં વધુ શક્તિશાળી ઝેરવાળો) મોકલવાના કેસમાં 56 વર્ષની કેનેડિયન મહિલાને કોર્ટે સજા ફટકારી છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર જિલ્લા ન્યાયાધીશ ડબ્ની ફ્રેડરિકે 56 વર્ષીય પાસ્કેલ ફેરિયરને 22 વર્ષની જેલની સજા ફટકારી છે. તેની…
