ચીનમાં નર્સરી સ્કૂલમાં છરીથી હુમલામાં છ લોકોનાં મોત
અન્ય એક ઘાયલ, મૃતકોમાં એક શિક્ષક, ત્રણ વિદ્યાર્થીનીઓ અને એક પતિ-પત્નીનો સમાવેશ ગ્વાંગડોંગચીનની આર્થિક શક્તિના કેન્દ્ર તરીકે ઓળખાતા ગ્વાંગડોંગ પ્રાંતની એક નર્સરી સ્કૂલમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળેલા અહેવાલો મુજબ આ ઘટનામાં છ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય એક ઘાયલ થયો છે. અહેવાલોમાં પ્રાંતીય સરકારના પ્રવક્તાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે મૃતકોમાં એક…
