રબાડાએ રોહિત શર્માને સૌથી વધુ વખત આઉટ કર્યો
રબાડાએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 13મી વખત રોહિત શર્માને આઉટ કર્યો જ્યારે ટિમ સાઉથીએ 12 વખત રોહિતને આઉટ કર્યો છે નવી દિલ્હીભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચોની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટિંગ કરવા ઉતરેલ ભારતીય ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી. પહેલા દિવસના…
