ભાજપના સાંસદ બિધૂરીએ બસપાના સાંસદ દાનિસ અલીને આતંકી-મુલ્લા કહ્યા
આ મામલે લોકસભાના સ્પીકરે તેમને ચેતવણી આપી હતી અને તેમની સ્પીચને રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવી, રાજનાથે માફી માગી, વિપક્ષના ભાજપ પર પ્રહાર નવી દિલ્હી લોકસભામાં ચંદ્રયાન-3 મિશન પર ચર્ચા દરમિયાન ભાજપ સાંસદ રમેશ બિધૂડીએ બસપા સાંસદ દાનિશ અલી વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જેની ચોતરફી ટીકા થઈ રહી છે. ચર્ચા દરમિયાન જ્યારે રમેશ બિધૂરીને…
