પાક.માં સૈન્યની ગાડીને ઊડાડી દેતાં પાંચ સૈનિકનાં મોત
આ ઘટના બની હતી ત્યાં દાયકાઓથી રહેતા સ્થાનિકોમાં પાકિસ્તાની સૈન્ય વિરુદ્ધ ભારે રોષની સ્થિતિ જોવા મળી રહી છે કરાંચી પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સૈન્યની એક ગાડી ભયંકર બોમ્બ બ્લાસ્ટ દ્વારા ઉડાડી દેવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ઓછામાં ઓછા પાંચ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયાની માહિતી મળી રહી છે. આ ઘટના બલૂચિસ્તાનના કેચ પ્રાંતમાં બની હતી. …
