પાકિસ્તાનના સૌથી મોટા પરમાણુ યુનિટની નજીક મોટો વિસ્ફોટ
2012થી ટીટીપી આ પરમાણુ એકમ પર હુમલાની અનેક ધમકીઓ આપી ચૂક્યું હોઈ બ્લાસ્ટ પાછળ તેન હાથની શંકા કરાચી ભારતના પાડોશી દેશ પાકિસ્તાનના સૌથી મોટા પરમાણુ યુનિટમાં વિસ્ફોટના સમાચાર મળી રહ્યા છે. આ ઘટના પાકિસ્તાનના પંજાબના ડેરા ગાઝી ખાન જિલ્લામાં બની હતી. એવી વાત પણ સામે આવી રહી છે કે 2012થી તહરીક-એ-તાલિબાન-પાકિસ્તાન (ટીટીપી) આ પરમાણુ એકમ પર…
