હિમાલયના ગ્લેશિયર પીગળવાનો દર છેલ્લા દસ વર્ષમાં ઘણો ઝડપી બન્યો
આ ફેરફાર એક ચિંતાનો વિષય છે કારણ કે તેનાથી બે અબજ સમુદાયોને અણધારી અને વિનાશક આફતોનો સામનો કરવો પડશે નવી દિલ્હીઆબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગની ખરાબ અસરોને કારણે, ધ્રુવો અને તેની આસપાસ બરફની ચાદર ઓગળવાને લઈને વિશ્વમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેના કારણે વિશ્વમાં મહાસાગરોના જળ સ્તરમાં વધારો થવાનો સંકટ વધવા લાગ્યો છે.વિશ્વના…
