રવીન્દ્ર જાડેજા ટેસ્ટમાં 200 વિકેટ ઝડપનારો પાંચમો ભારતીય
જાડેજા પહેલા કપિલ દેવ, હરભજન સિંહ, રવિચંદ્રન અશ્વિન અને અનિલ કુંબલે આ રેકોર્ડ બનાવી ચૂક્યા છે રાજકોટ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઇનિંગમાં 445 રન બનાવ્યા. જવાબમાં ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ ચાલુ છે. ભારતીય ટીમને ત્રીજા દિવસની રમત શરુ થાય…
