મણિપુરમાં મૈતેઈ ઉગ્રવાદીઓએ ચાર લોકોનાં અપહરણ કર્યા

અપહૃતોમાં સૈનિક પરિવારના ત્રણ લોકો પણ સામેલ ઈમ્ફાલ મે મહિનામાં દેશના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ભડકેલી હિંસાની આગ શાંત થવાનું નામ લઈ રહી નથી. તાજેતરના ઘટનાક્રમમાં મૈતેઈ ઉગ્રવાદીઓએ 4 લોકોના અપહરણ કરી લીધા હતા જેમાં સૈનિક પરિવારના ત્રણ લોકો પણ સામેલ છે. આ ઘટના મંગળવારે ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં બની હતી. જેના પછી ફરી હિંસાનો માહોલ સર્જાયો…

દિલ્હીમાં ઑડ-ઈવન સ્કીમ તદન નિષ્ફળ રહ્યાનો કોંગ્રેસનો દાવો

અગાઉ ઑડ-ઈવન સ્કીમ હવા પ્રદૂષણને ડામવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે, આ યોજનાના અમલથી લોકો માત્ર અસુવિધાનો સામનો કરી રહ્યા છે નવી દિલ્હી દેશની રાજધાની હાલ ગંભીર વાયુ પ્રદૂષણનો સામનો કરી રહી છે. દિલ્હી સરકાર પણ પ્રદૂષણને નાથવા તમામ પગલાઓ તેમ નીત-નવા નિયમો અમલમાં મુકી રહી છે. એટલું જ નહીં સરકારે નાછુટકે ‘ઑડ-ઈવન સ્કીમ’ પણ લાગુ…

ઈંગ્લેન્ડ સામેની મેચ પહેલાં પાક.ના ચાર સ્ટાર ખેલાડી હોસ્પિટલમાં

પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રઉફના છાતીમાં દુખાવો, ફખર ઝમાન, મોહમ્મદ વસીમ જુનિયર અને જમાલ ખાન પણ હોસ્પિટલ પહોંચ્યા મુંબઈ પાકિસ્તાનની ટીમ હજુ સેમિફાઈનલની રેસમાં છે. પાકિસ્તાન તેની આગામી મેચ ઇંગ્લેન્ડ સામે રમાશે. આ મેચ પાકિસ્તાન માટે કરો યા મરોની રહેશે. જો પાકિસ્તાન ઇંગ્લેન્ડ સામેની આ મેચ જીતવામાં સફળ થાય છે તો તેની સેમિફાઈનલમાં પહોંચવી ઉમ્મીદ…

હમાસના આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો, રોકેટ-ગ્રેનેડ જપ્ત કરાયા

આ એવા કેટલાક હથિયારો છે જેનો ઉપયોગ 1,400થી વધુ ઇઝરાયેલી નાગરિકોની હત્યા કરવા માટે કરવામાં આવ્યો હતો જેરૂસલેમ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિના કરતા પણ વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધ વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ થયા…

જેલની અંદરથી જ સરકાર ચલાવોઃ અનિલ વિજ

દિલ્હીના 4 મંત્રીઓ જેલમાં છે, કારણ કે દિલ્હી મોડલ તો આવું જ છે કે, જેલની અંદરથી સરકાર ચલાવો ચંડીગઢ ભારતીય જનતા પાર્ટી નેતા અને હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે આમ આદમી પાર્ટી (આપ) પર નિશાન સાધ્યું છે. તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કરતા કહ્યું કે, તેઓ જ્યાં પણ જાય છે, ત્યાં સારુ મોડલ રજુ…

મેક્સવેલે રન ચેઝમાં વર્લ્ડ કપમાં કપિલના 175 અણનમ રનનો રેકોર્ડ તોડ્યો

મેક્સવેલે અફઘાનિસ્તાન સામે 157.03ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 128 બોલમાં અણનમ 201 રન બનાવ્યા મુંબઈ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે વન-ડે વર્લ્ડ કપ 2023માં ગઈકાલે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 3 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયાને જીત અપાવવામાં ગ્લેન મેક્સવેલે સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. મેક્સવેલે અફઘાનિસ્તાન સામે 157.03ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા અણનમ 201 રન…

પાસપોર્ટ એક્ટના ઉલ્લંઘન-માનવતસ્કરી મામલે દેશના 10 રાજ્યોમાં એનઆઈએના દરોડા

જમ્મુ-કાશ્મીરથી લઈને તમિલનાડુ સુધી દરોડા, ગુવાહાટીમાં નકલી ડોક્યુમેન્ટ બનાવવા મામલે કાર્યવાહી હાથ ધરાઈ નવી દિલ્હી રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએએ આજે જમ્મુ-કાશ્મીરથી લઈને તમિલનાડુ સુધી દરોડા પાડ્યા છે. એનઆઈએની ટીમ જમ્મુ અને સાંબા શહેરમાં ઘણા સ્થળોએ દરોડા પાડી રહી છે. ઉપરાંત આસામના ગુવાહાટીમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. ગુવાહાટીમાં નકલી ડોક્યુમેન્ટ બનાવવા મામલે એનઆઈએના અધિકારીઓ દરોડા…

ભારતમાં આતંકી પ્રવૃત્તીને અંજામ આપવા પન્નુને આએસઆઈએ 60 હજાર ડૉલર આપ્યા

આ ડીલ અમુક દિવસ પહેલાં કેનેડામાં પાક. હાઈ કમીશન નજીક એક હોટેલમાં આઈએસઆઈના અધિકારીઓ સાથે થઈ હોવાનો દાવો નવી દિલ્હી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (આઈએસઆઈ) એ ખાલિસ્તાની આતંકી ગુરુપતવંત સિંહ પન્નુ ને ભારતમાં આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે 60 હજાર ડૉલર આપ્યા છે. આ ડીલ અમુક દિવસ પહેલાં કેનેડામાં પાક. હાઈ કમીશન નજીક એક હોટેલમાં આઈએસઆઈના…

સાપના ઝેર મામલે એલ્વિશ યાદવની નોઈડા પોલીસે પુછપરછ કરી

ડીસીપી અને એસીપી લેવલના અધિકારીઓએ લગભગ 3 કલાક સુધી તેની પૂછપરછ કરી, રાત્રે 2 વાગે મીડિયાતી છુપાઈને નીકળી ગયો નવી દિલ્હી ફેમસ યુટ્યૂબર અને બિગ બોસ ઓટીટી વિજેતા એલ્વિશ યાદવની નોઈડા પોલીસે સાપના ઝેર મામલે પૂછપરછ કરી છે. એલ્વિશ યાદવ ગઈ કાલે મોડી રાત્રે ગુપ્ત રીતે સેક્ટર-20 પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને રજૂ થયો હતો….

મહિલાઓ પર વિવાદાસ્પદ ટિપ્પણી બદલ નિતિશ કુમારે માફી માગી

છોકરી શિક્ષિત રહેશે તો વસ્તી અંકુશમાં આવશે, એવા નિવેદન પર હોબાળો મચી ગયો હતો પટણા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જ્યારે વિધાનસભામાં બોલી રહ્યા હતા ત્યારે તેમણે મહિલાઓને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું જેના પગલે ભારે હોબાળો થયો હતો. હવે આ વિવાદ વચ્ચે તેમણે પોતાના નિવેદન પર માફી માંગી છે.  બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગૃહમાં…

સેન્સેક્સમાં 16 અને નિફ્ટીમાં 5 પોઈન્ટનો ઘાટાડો નોંધાયો

શેરબજારમાં ઘટાડા છતાં રોકાણકારોની સંપત્તિમાં 90,000 કરોડનો વધારો મુંબઈસતત ત્રણ દિવસ સુધી શેર બજારમાં ઉછાળો આવ્યા બાદ આજે માર્કેટમાં સુસ્ત કારોબાર રહ્યાં હતા, આજે ચોથા દિવસે શેરબજાર થોડી ધીમી ચાલ જોવા મળી હતી, બન્ને મોટા ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી મિશ્ર કારોબાર સાથે ખુલ્યા હતા, અને બંધ પણ નીચા લેવલ પર થયા હતા. કારોબારી દિવસના અંતે…

આઈસીસીએ ઓક્ટોબર માટે પ્લેયર ઓફ ધ મન્થ માટે બુમરાહને નોમિનેટ કર્યો

ન્યૂઝીલેન્ડ માટે ટૂર્નામેન્ટમાં 3 સદી ફટકારનાર રચિન રવિન્દ્ર અને સાઉથ આફ્રિકા માટે 4 સદી ફટકારનાર ક્વિન્ટન ડી કોકને પણ આ લીસ્ટમાં સ્થાન મળ્યું દુબઈભારતીય ક્રિકેટ ટીમનું વન-ડે વર્લ્ડ કપ 2023માં વર્ચસ્વ જોવા મળ્યું છે. ભારતે અત્યાર સુધી તેની તમામ 8 મેચ જીતી છે અને તે પોઈન્ટ્સ ટેબલ પર પ્રથમ સ્થાને છે. આ સાથે જ ભારત…

શ્રીલંકા સામે બેટિંગમાં ઈજા થતાં શાકીબ અલ હસન વર્લ્ડ કપ ગુમાવશે

શાકિબના ડાબા હાથની તર્જની આંગળીમાં ફ્રેક્ચરની પુષ્ટિ થઈ હતી, જેના કારણે તે હવે 11 નવેમ્બરના રોજ પુણેમાં ઓસ્ટ્રેલિયા સામે રમાનાર મેચ ગુમાવશે નવી દિલ્હીબાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે દિલ્હીમાં મેચ રમાઈ હતી. આ મેચ દરમિયાન બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને એન્જેલો મૈથ્યુઝને ટાઈમ આઉટ કર્યો હતો. જે બાદ ક્રિકેટ જગતમાં હોબાળો મચી ગયો હતો. બાંગ્લાદેશે શ્રીલંકાને…

ભારત દ્વારા જમીનથી જમીન પર પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઈલ પ્રલયનું સફળ પરીક્ષણ

પ્રલય મિસાઈલની રેન્જ 350-500 કિલોમીટર છે અને તે 500-1000 કિલોગ્રામ પેલોડ લઈ જવામાં સક્ષમ છે નવી દિલ્હીભારતે આજે જમીનથી જમીન પર પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઈલ પ્રલયનું સફળ પરીક્ષણ કરી લીધુ છે. રક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, આ પરીક્ષણ ઓડિશા તટ પર અબ્દુલ કલામ દ્વીપ પરથી કરવામાં આવ્યુ છે. આ પ્રલય મિસાઈલ ડીઆરડીઓ દ્વારા વિકસિત કરવામાં આવી…

છત્તીસગઢમાં અનેક સ્થળે નક્સલીઓના સૈનિકો પર હુમલા, અનેક જવાનને ઈજા

નક્સલીઓએ બાંદા મતદાન કેન્દ્રમાં પણ મતદાનમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યો અને 2 કિલોમીટર દુર ડીઆરજી જવાનો પર ફાયરિંગ કર્યું રાયપુરછત્તીસગઢ વિધાનસભા ચૂંટણીનું આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે રાજ્યમાં આજે ઘણી જગ્યાઓએ નક્સલીઓ સૈનિકો પર હુમલા કર્યા છે, તો આઈઈડી બ્લાસ્ટ પણ કરવામાં આવ્યો છે. નક્સલીઓ સતત મતદાનમાં અવરોધો ઉભા કરવાના પ્રયાસો…

ફટાકડા પરનો પ્રતિબંધ દિલ્હી પુરતો મર્યાદિત નથી, સમગ્ર દેશ માટે છેઃ સુપ્રીમ

રાજ્યોમાં પ્રદૂષણ છે, તેનો સ્થાનિક સ્તરે નિકાલનું આયોજન કરવા રાજ્ય સરકારોને જરુરી પગલા ભરવા સુપ્રીમ કોર્ટનો આદેશ નવી દિલ્હીરાજધાની દિલ્હી સહિતના રાજ્યોમાં પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં પ્રદૂષણ ને ડામવા સરકાર પણ નીત-નવા નિયમોનો અમલ કરાવી રહી છે. ઉપરાંત દેશમાં દિવાળી ટાણે ફટાકડાનું ધમધોકાર વેચાણ થઈ રહ્યું છે અને તેના કારણે પ્રદૂષણમાં પણ…

ઓડ-ઈવનનો નિયમ અવૈજ્ઞાનિક, પ્રદૂષણ રોકવા કડક પગલાં લોઃ સુપ્રીમ

સ્મોક ટાવર કેમ બંધ? પરાળીથી ખાતરનું શું થયું? પંજાબમાં કેમ સળગી રહી છે પરાળી? પંજાબમાં ધાનની ખેતીનો વિકલ્પ શોધવામાં સુપ્રીમનો આદેશ નવી દિલ્હી દિલ્હી-એનસીઆરમાં દિવસેને દિવસે હવા વધુ ઝેરીલી બનતી જાય છે જેને લઈ આજે સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે, પ્રદૂષણ રોકવા માટે રાજ્ય સરકારો કડક પગલાં…

મારા નામ પર કોઈ સ્ટેડિયમ નથી, મને પ્રચારની જરૂર નથીઃ મમતા

મમતા બેનર્જીએ કોઈનું નામ ન લીધું પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, તેમણે પીએમ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો કોલકાતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર દ્વારા અનેક સ્કીમો માટે ફંડ ન જારી કરવા મુદ્દે ફરી એક વખત પ્રહાર કર્યો છે. તેમણે ભવાનીપુરમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, મને કોઈ પબ્લિસિટીની જરૂર નથી….

ભારતીયોને વિઝા માટે યુએસ રાજદૂતે લોકોને મદદ કરી

ભારતીયોને અમેરિકી વિઝા સરળતાથી મળી જાય તેમજ પ્રક્રિયા ઝડપી બનાવવા માટે અમેરિકી સરકારે ઘણા પગલા લીધા વોશિંગ્ટન ભારતમાં છેલ્લા કેટલાય વર્ષોમાં વિદેશ ભણવા તેમજ સ્થાયી થવાનો ક્રેઝ વધ્યો છે અને તેમાં પણ અમેરિકાની વિઝાની માંગ સૌથી વધુ છે જેના કારણે ભારતના લોકોને યુએસ વિઝા માટે રાહ જોવી પડે છે ત્યારે હવે અમેરિકી સરકારે વિઝા પ્રક્રિયાને…