ભારત નામ બાળકોમાં ગર્વની ભાવના પેદા કરે છેઃ પ્રોફેસર સીઆઈ ઈસાક

તાજેતરમાં કેરળને કેરલમ કરવાની માંગ થઇ રહી છે તો એવામાં ઇન્ડિયાને ભારત કહેવામાં સમસ્યા શું છે? નવી દિલ્હી‘ઇન્ડિયા વિ. ભારત’ નામ પર ચાલતી ચર્ચા વચ્ચે એનસીઈઆરટી કમિટીના ચેરમેનનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. પ્રોફેસર સીઆઈ ઈસાકે કહ્યું કે, ભારત નામ બાળકોમાં ગર્વની ભાવના પેદા કરે છે. આ કારણે અમે તમામ શાળાના અભ્યાસક્રમમાં ઇન્ડિયાને બદલે…

ઈઝરાયેલ પર યમને લોન્ચ કરેલી મિસાઈલ ઈજિપ્ત પર ખાબકી

ઈજિપ્તના 6 સુરક્ષા કર્મીઓ ઘાયલ, હૂતી જૂથ દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલ લોન્ચ કરવાની આ બીજી ઘટના છે તેલ અવીવઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં અખાતી દેશ યમનમાં ઉત્પાત મચાવી રહેલા અને ઈરાન સમર્થિત હૂતી જૂથ દ્વારા ફરી એક વખત ઈઝરાયેલ પર મિસાઈલ લોન્ચ કરવામાં આવી હતી.27 ઓક્ટોબરે આ સંગઠને એક ક્રુઝ મિસાઈલ લોન્ચ કરી…

મને જેલમાં ધીમું ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ થઈ શકે છેઃ ઈમરાન

દેશ છોડીને જતા હેવાનો ઈનકાર કરી દીધો હોઈ આ કૃત્ય આચરવામાં આવી શકે છે એવી શંકા પૂર્વ વડાપ્રધાને વ્યક્ત કરી ઈસ્લામાબાદપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની ઘરવાપસી બાદ પાકિસ્તાનના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.પાકિસ્તાનમાં ચૂંટણીના વાગી રહેલા ભણકારા વચ્ચે હાલમાં જેલમાં બંધ પૂર્વ પીએમ ઈમરાનખાને આશંકા વ્યક્ત કરી છે કે, મને જેલમાં ધીમુ ઝેર આપીને મારી નાંખવાનો…

વર્ષના અંતે શાહરૂખ ડંકીથી તહેલકો મચાવશે, ફિલ્મનો રિવ્યુ સામે આવ્યો

બોમન ઈરાનીએ કહ્યુ કે તેમણે ફિલ્મ જોઈ લીધી છે અને આ શાહરૂખ ખાનની હેટ્રિક સાબિત થવાની છે મુંબઈશાહરૂખ ખાન અત્યારે જવાનની સક્સેસને એન્જોય કરી રહ્યા છે. જવાનને રિલીઝ થયે 50 દિવસ થઈ ગયા છે અને આ ફિલ્મ હજુ સુધી થિયેટર્સમાં ટકેલી છે. વર્ષ 2023 શાહરૂખ ખાનના નામે રહ્યુ છે. શરૂઆતમાં શાહરૂખ પઠાણ લઈને આવ્યા હતા….

લેવિસ્ટન શહેરમાં ફાયરિંગ કરનારાની લાશ મળી આવી

હુમલાખોરનુ નામ રોબર્ટ કાર્ડ હોવાનુ બહાર આવ્યું, તેની લાશ શહેરથી આઠ કિલોમીટર દૂર જંગલમાં મળી આવી વોશિંગ્ટનઅમેરિકાના મેન રાજ્યના લેવિસ્ટન શહેરમાં અંધાધૂધ ફાયરિંગ કરીને 22 લોકોના જીવ લેનાર હુમલાખોરની લાશ મળી આવી છે.આડેધડ ફાયરિંગ કરનાર આ વ્યક્તિ ઘટના બાદ ગાયબ હતો અને પોલીસ તેને શોધી રહી હતી. બે દિવસ પછી પોલીસને તેની લાશ મળી છે….

ઈઝરાયેલી સેનાએ હમાસ એરફોર્સના ચીફ અસેમ અબૂ રકાબાને ઠાર કર્યો

રકાબા હમાસ દ્વારા 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ પર કરવામાં આવેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો ગાઝાઈઝરાયેલ-હમાસ યુદ્ધના 22માં દિવસે ઈઝરાયેલી સેનાને મોટી સફળતા મળી છે. ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે, સેનાએ હમાસ એરફોર્સના ચીફ અસેમ અબૂ રકાબાને ઠાર કર્યો છે. રકાબા હમાસ દ્વારા 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ પર કરવામાં આવેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો.ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સે…

પાક.ના પરજય માટે ખરાબ અમ્પાયરિંગની ભજ્જીની દલિલની ધજ્જિયાં ઊડાડતો ગ્રિમ સ્મિથ

દ.આફ્રિકાના પૂર્વ ખેલાડીએ મેચમાં નબળા અમ્પાયરિંગની ભજ્જીની દલિલને ફગાવી દીધી ચેન્નાઈસાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની ખુબ જ રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચ ચેન્નઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને અંતિમ ક્ષણમાં 1 વિકેટથી હરાવ્યું હતું. પાકિસ્તાનની વન-ડે વર્લ્ડ કપ 2023માં આ ચોથી હાર હતી. જો…

225 મહિનાના શાસનમાં 250 કૌભાંડ કરનારી ભ્રષ્ટ ભાજપ સરકારની વિદાય નક્કીઃ પ્રિયંકા

મધ્ય પ્રદેશમાં રોજગારીની તકો ખૂબ જ ઓછી છે. એટલા માટે અહીં પલાયન ખૂબ થઈ રહ્યું હોવાનો કોંગ્રેસનાં નેતાનો દાવો દમોહમધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારોના પ્રચાર માટે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા દમોહ પહોંચ્યા હતા. ત્યાં તેમણે એક જનસભાને સંબોધિત કરતા બીજેપી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, એમપીમાંથી બીજેપી સરકારની વિદાય…

સુરતમાં પતિ-પત્ની સહિત પરિવારના સાત લોકોની આત્મહત્યા

પ્રાથમિક માહિતી અનુસાર, પરિવારના 6 લોકોએ ઝેરી દવા ગટગટાવી અને એક વ્યક્તિએ ગળેફાંસો ખાધો હોવાનું જાણવા મળી રહ્યું છે સુરતસુરતમાં હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. શહેરના અડાજણમાં આવેલા પાલનપુર પાટિયા વિસ્તારમાં સિદ્ધેશ્વરી એપાર્ટમેન્ટમાં પરિવારની સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં પતિ, પત્ની, માતા, પિતા, બે બાળક અને એક બાળકી સહિત પરિવારના 7 લોકોએ…

જમ્મુ-કાશ્મીર વિવિદ ઉકેલવા યુએન નક્કર પગલાં લેઃ ઓઆઈસી

ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનના સચિવ હિસેન બ્રાહિમ તાહાનનું વિવાદાસ્પદ નિવેદન નવી દિલ્હીજમ્મુ-કાશ્મીર પર ફરી એકવાર ઈસ્લામિક દેશોના સંગઠન ઓઆઈસી એ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનના સચિવ હિસેન બ્રાહિમ તાહાને આપેલ નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ગઈકાલે જમ્મુ અને કાશ્મીર પર ભારતના કબજાના 76 વર્ષ પૂર્ણ થશે. ઓઆઈસી એ આંતરરાષ્ટ્રીય સમુદાયને જમ્મુ અને કાશ્મીરના…

બિઝનેસમેન દર્શનને સંસદના લોગઈન-પાસવર્ડ આપ્યા હતાઃ મહુઆ મોઈત્રા

તેમણે બદલામાં કોઈ રોકડ કે મોંઘી ભેટ લીધી નહોતી, કમિટી સમક્ષ હાજર થવા 5 નવેમ્બર સુધીનો સમય માગ્યો પરંતુ સમિતિએ તેમને 2 નવેમ્બરે હાજર થવા આદેશ કર્યો નવી દિલ્હીદેશના મોટા વેપારી જોડેથી પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાના આરોપમાં પશ્ચિમ બંગાળથી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ એથિક્સ કમિટી સમક્ષ એક સવાલના જવાબમાં સ્વીકાર્યું હતું કે તેમણે…

બેહેરામાં અનેક વાહનો પરસ્પર અથડાતાં આગથી 28થી વધુનાં મોત

એક કારમાંથી ઓઈલ લીક થવાને કારણે અમુક કારો વચ્ચે ટક્કર થતાં અનુસાર અનેક વાહનો આગની લપેટમાં આવી ગયા બેહેરાઈજિપ્તમાં ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઈજિપ્તના બેહેરામાં અનેક વાહનો પરસ્પર અથડાયા હતા અને આગની લપેટમાં આવી ગયા હોવાની માહિતી મળી રહી છે. આ અકસ્માતમાં લગભગ 28થી વધુ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા…

રેપ, ચોરી અને લૂંટ જેવા ગુનાઓમાં મુસ્લિમો નંબર 1- મૌલાના બદરુદ્દીન અજમલ

ભારે વિરોધ છતાં મૌલાનાએ નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું, , મેં કંઈ ખોટુ નથી કહ્યું. ગુનાઓમાં સામેલ થવાની આદત સીધી રીતે શિક્ષણના અભાવથી જોડાયેલી છે ગુવાહાટીઆસામના ઓલ ઈન્ડિયા યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના ચીફ મૌલાના બદરુદ્દીન અજમલે રેપ, ચોરી અને લૂંટ જેવા ગુનાઓમાં મુસ્લિમોને નંબર 1 ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, અમે જેલ જવામાં પણ નંબર 1…

ડુસેનના એલબીડબલ્યુમાં ગ્રાફિક્સને લઈને ભૂલ થઈ હોવાની આઈસીસીની સ્પષ્ટતા

મેચ દરમિયાન રાસી વાન ડેર ડુસેનના એલબીડબલ્યુ રિવ્યુ દરમિયાન ભૂલથી એક અધૂરું ગ્રાફિક્સ ડિસ્પ્લે થઇ ગયું, સંપૂર્ણ વિવરણ સાથે ગ્રાફિક્સ ફરીથી બતાવવામાં આવ્યું હતુઃ આઈસીસી ચેન્નાઈસાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલે ચેન્નઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં વન-ડે વર્લ્ડ કપ 2023ની ખુબ જ રોમાંચક મેચ રમાઈ હતી. આ દિલધડક મેચમાં સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને અંતિમ ક્ષણમાં 1 વિકેટથી…

કોઈનો પણ સીઆઈઆર લેવાય તો એમએમએસ-ઈમેલથી જાણ કરવી પડશેઃ રિઝર્વ બેંક

કેન્દ્રીય બેંક દ્વારા ક્રેડિટ ઈન્સ્ટીટ્યુશન અને ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીની કસ્ટમર સર્વિસ અને ફરિયાદ નિવારણ પ્રક્રિયામાં સુધારો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો નવી દિલ્હીરિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખી એક નવો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય બેંક દ્વારા દરેક ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીઓને સુચના આપવામાં આવી છે કે, જ્યારે પણ બેંક અથવા એનબીએફસીકંપની…

દ.આફ્રિકા સામેની હાર બાદ પાક.નો પેસ બોલર શાહિન આફ્રિદી રડી પડ્યો

શાહીન આફ્રિદીએ 10 ઓવરમાં 45 રન આપીને 3 વિકેટ ઝડપી હતી ચેન્નાઈસાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ચેન્નઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં વન-ડે વર્લ્ડ કપ 2023ની મેચ રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાન માટે જીતવું ખુબ જ જરૂરી હતું, પરંતુ એવું થયું નહીં. સાઉથ આફ્રિકાની ટીમે આ રોમાંચક મેચમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું હતું. મેચ હાર્યા બાદ પાકિસ્તાની…

હમાસે તેના સંગઠનનું મુખ્ય બેઝ ગાઝાની શિફા હોસ્પિટલને બનાવી છે

હમાસ પાસે શિફા જેવા ઘણા ઓપરેશન બેઝ છે, શિફા ગાઝા પટ્ટીનું સૌથી મોટી હોસ્પિટલ છે, જેનો ઉપયોગ આતંકવાદી સંગઠનના નેતાઓ દ્વારા ઇઝરાયેલ વિરુદ્ધ હુમલા પ્લાન કરવા માટે થાય છે જેરૂસલેમઈઝરાયેલે શુક્રવારે જાણકારી આપતા કહ્યું હતું કે હમાસે તેના આતંકવાદી સંગઠનના સંચાલનનું મુખ્ય બેઝ ગાઝાની શિફા હોસ્પિટલને બનાવી છે. આ આતંકવાદી સંગઠનની આતંકી ક્રિયાઓના વિઝ્યુઅલ અને…

ઈઝરાયેલ-હમાસ યુધ્ધ વિરામ પર કેન્દ્રના વલણ સામે વિરોધ પક્ષો ભડક્યા

કેન્દ્રએ આ મુદ્દે વલણ સ્પષ્ટ કરવું જોઈએઃ પ્રિયંકા, પેલેસ્ટાઈન મુદ્દે ભારત સરકાર કન્ફ્યૂઝનમાં છેઃ પવાર, આ માનવતાવાદી મુદ્દો છે રાજકીય મુદ્દો નથીઃ ઓવૈસી નવી દિલ્હીસંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ગાઝામાં સંઘર્ષ-વિરામનું આહવાન કરતા પ્રસ્તાવથી ભારતે અંતર જાળવી રાખ્યુ હતું. જેને લઈને કોંગ્રેસ સહિત વિપક્ષે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ભારતના…

ઈઝરાયેલની વળતી કાર્યવાહી પાગલપન છેઃ રેસેપ તૈયપ એર્દોગન

ગાઝા પર કરવામાં આવી રહેલા હુમલાને તાત્કાલિક બંધ કરી દેવાની તુર્કીની ઈઝરાયેલને અપીલ નવી દિલ્હીતુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ઈઝરાયેલ-હમાસના ચાલુ યુદ્ધ અંગે મોટું નિવેદન આપ્યુ છે. એર્દોગને આજે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવી રહેલી જવાબી કાર્યવાહીને પગલપન ગણાવ્યું છે. આ સાથે જ તેમણે ગાઝા પર કરવામાં આવી રહેલા હુમલાને તાત્કાલિક બંધ કરી દેવાની અપીલ કરી…

શાળા-કોલેજોમાં કેજીથી પીજી સુધી અભ્યાસ કરાવવાનું કોંગ્રેસનું વચન

ભાજપ દેશના લોકો સાથે અન્યાય કરી રહ્યો છેઃ રાહુલ ગાંધી રાયપુરછત્તીસગઢમાં પણ વિધાનસભા ચૂંટણીનું આયોજન ટૂંક સમયમાં થવાનું છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ સહિત અનેક પક્ષો તેમની તાકાત લગાવી રહ્યા છે. આ દરમિયાન સત્તાધારી કોંગ્રેસ તરફથી આજે રાહુલ ગાંધી બે દિવસ માટે અહીં પહોંચ્યા હતા. દરમિયાન તેમણે કાંકેર જિલ્લાના ભાનુપ્રતાપપુરમાં ચૂંટણી સભાને સંબોધી હતી. આ…