માત્ર ચાર વર્ષની વયે મિનિટોમાં કરોડની સંખ્યાના નંબર વાંચ્યા

લગભગ 3 વર્ષ અને 11 મહિનાની ઉંમરે અનઘ ચિત્તોડાએ વર્લ્ડ રેકોર્ડ, તેને આંકડાઓના નાના અને મોટા અંતરનું જ્ઞાન છે ઈન્દોરલગભગ 3 વર્ષ અને 11 મહિનાની ઉંમરે અનઘ ચિત્તોડાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. નાના અનઘને પોતાની આ સિદ્ધિ માટે ચારે તરફ પ્રશંસા મળી રહી છે. અનઘ ચિત્તોડાએ કરોડની સંખ્યા સુધીના નંબરને વાંચીને તેમા મોટુ અને નાનુ…

બેયરસ્ટોના રનઆઉટ પર વિશ્વના દિગ્ગજોના ભિન્ન અભિપ્રાય

લોકો તેને રન આઉટ કહી રહ્યા છે, પરંતુ અમ્પાયરે બેયરસ્ટોને સ્ટમ્પ આઉટ જાહેર કર્યો હતો, આ બાબતે હોબાળો થયો લોર્ડસઓસ્ટ્રેલિયાએ એશિઝ સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 43 રને હરાવ્યું હતું. લોર્ડ્સમાં રમાયેલી આ ટેસ્ટમાં એક નહીં પરંતુ ત્રણ વિવાદો થયા હતા. સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્કના કેચ બાદ જોની બેયરસ્ટોના રનઆઉટ પર બંને ટીમો સામસામે આવી…

ભાજપ સમાજમાં ખાઈ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યો છેઃ શરદ પવાર

મહારાષ્ટ્રના લોકોએ એકતાની તાકાત બતાવવી પડશે, ચૂંટાયેલી સરકારોને પણ પાડી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે, આ સાંખી નહીં લેવાય સતારાશરદ પવાર મહારાષ્ટ્રના સતારા પહોંચ્યા છે. અહીં તેઓ એક મોટી સભાને સંબોધી રહ્યા છે. તેમની આ સભાને શક્તિપ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં જ તેમના ભત્રીજા અને એનસીપી નેતા અજિત પવારે…

અજિત પવાર સહિત આઠ બળવાખોરને અયોગ્ય જાહેર કરવા પંચમાં અરજી

બળવાખોર સભ્યોને અયોગ્ય જાહેર કરવાની અરજી વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને મોકલી દેવામાં આવી હોવાની પક્ષની સ્પષ્ટતા મુંબઈમહારાષ્ટ્ર નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ જયંત પાટીલે કહ્યું છે કે તેમની પાર્ટીએ અજિત પવાર અને અન્ય આઠ બળવાખોર નેતાઓને અયોગ્ય જાહેર કરવા માટે ચૂંટણીપંચ સમક્ષ અરજી કરી છે. રવિવારે મોડી રાત્રે એક પત્રકાર પરિષદને સંબોધતા પાટીલે કહ્યું કે…

સીઆરએસે બાલાસોર ટ્રેન દુર્ઘટના માટે માનવિય ભૂલને જવાબદાર ગણાવી

સીઆરએસએ કોઈપણ પ્રકારની તોડફોડ કે ટેકનિકલ ખામી હોવાની વાતને ફગાવી દીધી બાલાસોરઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાના એક મહિના પછી કમિશનર ઑફ રેલવે સેફ્ટી (સીઆરએસ) એ અકસ્માત માટે ‘માનવીય ભૂલ’ ને જવાબદાર ગણાવી છે. આ સાથે સીઆરએસએ કોઈપણ પ્રકારની તોડફોડ કે ટેકનિકલ ખામી હોવાની વાતને ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં 293 લોકોના મોત થયા…

બાલ્ટીમોરમાં એક પાર્ટીમાં ગોળીબારથી બે લોકોનાં મોત

અન્ય 28 લોકો ઘાયલ, ત્રણની હાલત ગંભીર, અમેરિકામાં 4 જુલાઈના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે એ પહેલાંની ઘટના વોશિંગ્ટનઅમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે. અહેવાલ અનુસાર, બાલ્ટીમોર શહેરમાં રવિવારે એક પાર્ટીમાં થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા હતા અને અન્ય 28 લોકો ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોમાંથી ત્રણની…

હનિટ્રેપથી ધર્મપરિવર્તનના કેસમાં સહારનપુરથી ત્રણની ધરપકડ

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયા પર ધર્માંતરણ અંગે પોસ્ટ કરવામાં આવેલી સામગ્રીની તપાસ કરવામાં આવી લખનૌઆતંકવાદ વિરોધી દળ (એટીએસ) એ ધર્મ પરિવર્તન મામલે સહારનપુરથી ત્રણ લોકોની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ અન્ય ધર્મના યુવકોને પોતાની નજીક લાવ્યા બાદ હની ટ્રેપ દ્વારા તેમનું ધર્મપરિવર્તન કરાવતા હતા.ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ નાઝિમ હસન…

બીજી ઈનિંગ્સમાં છઠ્ટા ક્રમથી નીચે 150થી વધુ રન ફટકારનારો સ્ટોક્સ પ્રથમ ખેલાડી

સ્ટોક્સે 214 બોલમાં 9 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 155 રન બનાવ્યા હતા લોર્ડસઓસ્ટ્રેલિયાએ એશિઝ ટેસ્ટ સિરીઝની બીજી મેચ જીતીને પાંચ મેચોની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ લોર્ડ્સમાં ઈંગ્લેન્ડને 43 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા ભલે આ મેચ જીતી ગયું હોય, પરંતુ આ મેચ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સના નામે રહી હતી. સ્ટોક્સે આ મેચની…

બિહારમાં માતાની હત્યા બાદ ભત્રિજાને ત્રીજા માળેથી ફેંકી દીધો

પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલા પરસ્પર વિવાદને ઘટનાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે પોલીસે આરોપીની ધરપકડ કરી બક્સરબિહારના બક્સર જિલ્લામાં સોમવારે સવારે પારિવારિક વિવાદમાં ડબલ મર્ડરની સનસનીખેજ ઘટના સામે આવી છે. એક યુવકે તેની માતાને લોખંડનો સળિયો મારી ક્રૂર હત્યા કરી નાખી છે.ત્યારબાદ આરોપી યુવકે તેના જ ભત્રીજાને ઘરના ત્રીજા માળેથી નીચે ફેંકી દીધો જેના…

હવે એસજીએક્સ નિફ્ટી ગિફ્ટ નિફ્ટી તરીકે ઓળખાશે

ગિફ્ટ નિફ્ટી હેઠળ બે ટ્રેડિંગ સેશન નક્કી કરવામાં આવ્યા, આ ફેરફારના અમલીકરણ સાથે, એસજીએક્સ નિફ્ટી પર ટ્રેડિંગ બંધ અમદાવાદભારતમાં વૈશ્વિક વેપારમાં આજથી કેટલાક મોટો ફેરફાર થઈ રહ્યા છે. હવે એસજીએક્સ નિફ્ટી, જે શેરબજારની શરૂઆતનું ચોક્કસ મૂલ્યાંકન કરવા માટે જાણીતું છે, તેને નવા નામ ગિફ્ટ નિફ્ટી તરીકે નામનામાં મેળવશે. આજથી શરૂ થયેલા ગિફ્ટ નિફ્ટીના વેપારની વાત…

બાંગ્લાદેશના પ્રવાસ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત

રેણુકા સિંહ, રિચા ઘોષ, અને શિખા પાંડે અને રાજેશ્વરી ગાયકવાડને ટીમમાંતી પડતા મૂકવામાં આવ્યા નવી દિલ્હીમહિલા પસંદગી સમિતિએ બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની ટી20 અને વન-ડે સિરીઝ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. આ સિરીઝની તમામ 6 મેચો મીરપુરના શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ફાસ્ટ બોલર રેણુકા સિંહ, વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષ, અનુભવી ઓલરાઉન્ડર…

અજિત પવાર ટૂંકમાં શિંદેનું સ્થાન રહેશેઃ સામના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ભાજપે મહારાષ્ટ્ર અને દેશની રાજનીતિને ગંદકીમાં ધકેલી દીધી મુંબઈઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) એ સોમવારે દાવો કર્યો હતો કે એનસીપી નેતા અજિત પવાર ટૂંક સમયમાં મુખ્યમંત્રી શિંદેનું સ્થાન લેશે. ઉલ્લેખનીય છે કે એનસીપી નેતા અજિત પવાર રવિવારે તેમના ધારાસભ્યો સાથે નાટકીય રીતે ભાજપની આગેવાની હેઠળની…

શાહરૂખ ડોન-3માંથી ખસી ગયો, ફિલ્મમાં રણવીરની એન્ટ્રી

શાહરૂખ ખાને ફિલ્મમાંથી હાથ ખેંચી લીધો છે કારણ કે તે કોમર્શિયલ ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે જે દર્શકોના યુનિવર્સલ સેક્શનને કેટર કરી શકે મુંબઈઘણાં સમયથી ફેન્સ ફરહાન અખ્તર અને શાહરૂખ ખાનના સાથે કામ કરવાની રાહ જોઈ રહ્યા હતા. તેઓ સાથે મળીને ડોન ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ બનાવવાના હતા. પરંતુ હવે શાહરૂખે આ ફિલ્મમાંથી એક્ઝિટ…

કર્ણાટકમાં ચૂંટણી જીત્યા એટલે રાહુલ હદ પાર કરે છેઃ જી કિશન રેડ્ડી

ભાજપ બીઆરએસ કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને આગામી ચૂંટણી નહીં લડેઃ રેડ્ડી હૈદ્રાબાદતેલંગાણામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બીઆરએસને બીજેપીની બી ટીમ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, કેસીઆરનું રિમોટ કંટ્રોલ પીએમ મોદી પાસે છે. આ મુદ્દે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ પલટવાર કર્યો છે. જી કિશન રેડ્ડીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, રાહુલ ગાંધી હદથી…

સીબીએસઈએ ધોરણ-10-12ના વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઈન બહાર પાડી

છ જુલાઈ પહેલા વિદ્યાર્થીઓને શાળા અને પરીક્ષા કેન્દ્રનો સંપર્ક કરવા સુચનાનવી દિલ્હીઉનાળાનું વેકેશન સમાપ્ત થઈ ગયું છે અને રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોની સ્કુલો ખુલી ગઈ છે અને વિદ્યાર્થીઓનું ભણતરણ શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્કુલો પણ ખુલી ગઈ છે. તો સીબીએસઈ બોર્ડ ધોરણ-10 અને ધોરણ-12ની સપ્લીમેન્ટ્રી પરીક્ષાઓની તૈયારીઓમાં લાગી ગઈ છે….

વિપક્ષોની બીજી મહાબેઠક 17-18 જુલાઈએ બેંગલુરૂમાં યોજાશે

કોંગ્રેસના વેણુગોપાલે પટનાની વિપક્ષની સર્વપક્ષીય બેઠકની સફળતા બાદ બીજી બેઠકના આયોજનની જાહેરત કરી, દેશની સામે મજબૂત વિઝન રજૂ કરવાનો દાવો નવી દિલ્હી23 જૂને પટણામાં વિપક્ષની મોટી બેઠક થઇ હતી. હવે કોંગ્રેસ શાસિત રાજ્ય કર્ણાટકમાં વિપક્ષની બીજી મોટી બેઠક યોજવા જઈ રહી છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું છે કે, આગામી બેઠક બેંગલુરુમાં 17-18 જુલાઈએ યોજાશે….

એનસીપીએ અજિત પવાર અને આઠ બળવાખોર એમએલએને બરતરફ કર્યા

બરતરફ થયેલા નેતાને પાર્ટીના ચિહનનો ઉપયોગ કરવા મુદ્દે કાયદાકીય કાર્યવાહી કરવા ચીમકી, જયંત પાટીલના આ નિર્ણયને પાર્ટીના પ્રમુખ શરદ પવારનું સમર્થન મુંબઈમહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના સાામે બળવો કરીને એકનાથ શિંદેએ સરકાર બનાવ્યાના એક વર્ષમાં ફરી વધુ એક વાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં બળવો કરીને અજિત પવારે શિંદે-ફડણવીસને ટેકો આપીને નાયબ મુખ્ય પ્રધાનપદ લીધા પછી આજે શરદ…

સેન્સેક્સ 487 પોઈન્ટના ઉછાળા સાથે બંધ; મેટલ, ઓઈલ અને ગેસ સેક્ટરના શેર ચમક્યા

સેન્સેક્સ પહેલીવાર 65000 ની ઉપર બંધ, , એનએસઈ નિફ્ટી 133.50 પોઈન્ટ એટલે કે 0.7%ના વધારા સાથે 19,322.55 પોઈન્ટના સ્તરે બંધ થયો મુંબઈમેટલ, ઓઇલ અને ગેસ સેક્ટરના શેરમાં ખરીદીને કારણે સોમવારે સ્થાનિક શેરબજાર ઉછાળા સાથે બંધ થયું હતું. બીએસઈ સેન્સેક્સ 486.49 પોઈન્ટ એટલે કે 0.75 ટકાના વધારા સાથે 65,205.05 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. આ રીતે…

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે ગુરુ પૂર્ણિમાની શાનદાર સફળતાપૂર્વક ઉજવણી

બીજા દિવસે એક સંગીતમય વારસો જોવા મળ્યો જે એક સંગીત પરિવારની ત્રણ પેઢીઓને એકસાથે લાવ્યો મુંબઈ : નીતા મુકેશ અંબાણી સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણીના બીજા દિવસે એક પરિવારનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું જે ગુરુ-શિષ્ય પરમ્પરાના સારને તેમના ભારતીય શાસ્ત્રીય સંગીતના વારસા સાથે મૂર્તિમંત કરે છે, જે 17મી તારીખની છે. સદી સરોદ ઉસ્તાદ પદ્મ…

49મી રાષ્ટ્રીય મહિલા ચેસ ચેમ્પિયનશિપ-2023 4થા રાઉન્ડ પૂર્ણ થયા પછી, WGM દિવ્યા દેશમુખ 4 pt સાથે આગળ

30 જૂન થી 10 જુલાઈ, 2023 દરમિયાન રાજપથ ક્લબ, એસ.જી. હાઈવે, અમદાવાદ ખાતે યોજાયેલી 49મી રાષ્ટ્રીય મહિલા ચેસ ચેમ્પિયનશિપ-2023માં ભારતના વિવિધ રાજ્યોમાંથી કુલ 152 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ટુર્નામેન્ટનો ચોથો રાઉન્ડ પૂરો કર્યા બાદ ટોચની ક્રમાંકિત ખેલાડી મહારાષ્ટ્રની WGM દિવ્યા દેશમુખ (ELO 2389) 4 પોઈન્ટ સાથે આગળ છે. પશ્ચિમ બંગાળની અર્પિતા મુખર્જી સાથે લાંબી…