પરીણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ સુવર્ણ મંદિરના દર્શન કર્યા
પરિણીતી અને રાઘવ આ વર્ષના અંત સુધીમાં લગ્નના બંધનમાં બંધાઈ જવાની તૈયારીમાં, ઉદયપુરમાં લગ્ન કરે એવી શખ્યતા મુંબઈ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ઇન્ડસ્ટ્રીનું સૌથી નવું કપલ છે. હાલમાં જ દિલ્હીમાં એક ભવ્ય સમારંભમાં બંનેની સગાઈ થઈ હતી. આ સમારોહમાં રાજકીય ક્ષેત્રની અનેક જાણીતી હસ્તીઓ પહોંચી હતી. પરિણીતીની બહેન પ્રિયંકા ચોપરા જોનસ પણ સગાઈમાં સામેલ…
