સરહદ પર કોઈ પણ ઓપરેશન માટે સૈન્ય સજ્જ છે
રાજૌરી અને પુંછમાં આતંકીઓને પાકિસ્તાન તરફથી મદદ મળી રહી છે, આવી સ્થિતિ હોવા છતા અહીં સામાન્ય પ્રવાસીઓની સંખ્યા વધુ હોવાનો દાવો ભારતની સરહદ ચીન, પાકિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ સહિત અનેક દેશો સાથે વહેંચાયેલી છે. જેના કારણે આ સરહદો પર મોટી સંખ્યામાં જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. ત્યારે દિલ્હીમાં પત્રકાર પરિષદ દરમિયાન સેનાના વડા જનરલ મનોજ પાંડેએ…
