રીલ્સ જોવામાં સમય બરબાદ ન કરો, અભ્યાસ પર પૂરતું ધ્યાન આપોઃ મોદી
આ ઉંમરમાં ભોજન અને ઉંઘનું સંતુલન બનાવવું ખુબ જ જરૂરી છે. બાળકોએ ભરપૂર ઉંઘ લેવી જોઈએ, માત્ર મોબાઈલ જ ન જોવો જોઈએઃ વડાપ્રધાનની સલાહ નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં દ્વારા બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ બાળકોને કેટલાક ગુરુ મંત્રો આપ્યા હતા….
