માલદીવે ચીનના ‘સંશોધન જહાજ’ દરિયાઈ સરહદમાં પ્રવેશવાની મંજૂરી આપી
જિઆંગ યાંગ હોંગ 03, જે લશ્કરી હેતુઓ માટે હિંદ મહાસાગરના તળને મેપ કરતા જાસૂસી જહાજ તરીકે ઓળખવામાં આવે છે માલીમાલદીવ સરકારે ચીનના ‘સંશોધન જહાજ’ જિયાંગ યાંગ હોંગ 03ને માલદીવની દરિયાઈ સરહદ વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી આપી દીધી છે. માલદીવ સરકારે આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ચીનનું આ જહાજ માલદીવના પાણીમાં કોઈ સંશોધન નહીં કરે….
