ભારત વિશ્વ મિત્ર તરીકે સ્થાન બનાવ્યું પણ ઘણા લોકોમાં ભારત પર શંકા કરવાની વૃત્તિઃ મોદી
નવા સંસદ ભવનમાં સત્ર અંગે વડાપ્રધાને કહ્યું, આપણે ભલે નવી ઈમારતમાં જઈએ પરંતુ જૂની ઈમારત આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપતી રહેશે નવી દિલ્હી સંસદના વિશેષ સત્રમાં પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું કે, આજનો દિવસ પ્રેરણાદાયી ક્ષણોને યાદ કરીને આગળ વધવાની તક છે. આપણે બધા આ ઐતિહાસિક સદનથી વિદાય લઈ રહ્યાં છીએ. પીએમ નરેન્દ્ર…
