IPL થપ્પડકાંડ ફરી સમાચારમાં , શ્રીસંતે દાવો કર્યો કે હરભજન સિંહે સ્લેપગેટથી 1 કરોડ રૂપિયા કમાયા હતા
2008ના આઈપીએલ દરમિયાન હરભજન સિંહે એસ. શ્રીસંતને થપ્પડ મારી હતી . આ ઘટના ફરી ચર્ચામાં આવી છે. શ્રીસંતે દાવો કર્યો છે કે ભજ્જીએ આ ઘટનાથી 1 કરોડ રૂપિયા કમાયા હતા એસવીએન,નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એસ. શ્રીસંત અને ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહ વચ્ચે થયેલી થપ્પડની ઘટના ને IPL ઇતિહાસની સૌથી શરમજનક ઘટનાઓમાંની…
