આસામ સરકારે 1200થી વધુ મદરેસાના નામ બદલીને એમઈ સ્કૂલ કર્યા

આસામ સરકારે જાન્યુઆરી 2021માં એક કાયદો પસાર કર્યો હતો જેમાં રાજ્યની તમામ સરકારી મદરેસાઓને નિયમિત શાળાઓમાં ફેરવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ઈમ્ફાલઅસામ સરકારના એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારની મંજૂરી મુજબ 1200થી વધુ મદરેસાઓનું નામ તાત્કાલિક અસરથી એમઈ સ્કુલ તરીકે ઓળખવામાં આવશે.આસામ સરકારે ગઈકાલે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું જેમાં રાજ્યના 31 જિલ્લાઓમાં…

ઈતિહાસના પુસ્તકોમાંથી મુઘલોના ચેપ્ટર હટાવાનો ઈરાદો નથીઃ પ્રધાન

આપણો ઈતિહાસ માત્ર મુઘલો સાથે જ જોડાયેલો નથી પરંતુ તેમાં એવા અનેક તથ્યો છે જેનાથી આપણે અજાણ છીએઃ ધર્મેન્દ્ર પ્રધાન નવી દિલ્હીકેન્દ્રીય શિક્ષણ તથા કૌશલ્ય વિકાસમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને જ્યારે સવાલ કરાયો કે શું ઈતિહાસના પુસ્તકોમાંથી મુઘલોના ચેપ્ટર હટાવાશે? તો આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે અમારી સરકારનો એવો કોઈ ઈરાદો નથી. તેમણે એક કાર્યક્રમમાં આ…

ભારતની શુભા સતીશે ડેબ્યુ પર ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ તોડ્યો

શુભાએ તેની ડેબ્યૂ મેચમાં માત્ર 49 બોલમાં ફિફ્ટી ફટકારી, સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી એક ટેસ્ટ મેચમાં 51 બોલમાં ફિફ્ટી ફટકારી હતી મુંબઈભારત અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે નવી મુંબઈના ડી.વાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચ દરમિયાન ભારત તરફથી ત્રણ મહિલા ખેલાડીઓએ ડેબ્યૂ કર્યો છે, જેમાં કર્ણાટકની 24…

દેશમાં 15 વર્ષ કે તેનાથી જૂના વાહનો પર પ્રતિબંધ નથીઃ ગડકરી

30 નવેમ્બર સુધી સ્ક્રેપિંગ પોલિસી હેઠળ માત્ર 44,852 વાહનો જ સ્ક્રેપ થયા છે, આ વાહનોમાંથી 28,050 સરકારી વાહનો હતા નવી દિલ્હીઘણીવાર એવી ચર્ચા ચાલે છે કે દેશમાં 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે અને હવે લોકો આવા વાહનોનો ઉપયોગ નહીં કરી શકે. પણ શું તમે જાણો છો કે લોકસભામાં જ આ વાતને…

ઈઝરાયેલ સ્વાસ્થ્યકર્મીઓને કસ્ટડીમાં લઈને અને સહાય સામગ્રીના ટ્રકો પર હુમલો કરે છે

ગાઝામાં સ્વાસ્થ્ય અને બચાવ મિશનમાં વિલંબ કરવાનો ડબલ્યુએચઓ પ્રમુખ ટેડ્રોસ અદનહોમ ગ્રેબેસિયસનો આરોપ વોશિંગ્ટન ઈઝરાયલ પર 7 ઓક્ટોબરે થયેલા હમાસના આતંકી હુમલા બાદથી યુદ્ધની સ્થિતિ હજુ યથાવત્ છે. બે મહિનાથી વધુ સમય વીતી જવા છતાં હજુ સુધી યુદ્ધ અટકવાનું નામ લઈ રહ્યું નથી. દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ) ઈઝરાયલની આ હરકતથી અકળાયું હતું અને તેણે…

હિંદુ ધાર્મિક નેતાઓની ટાર્ગેટ કિલિંગ આતંકી કૃત્ય ન ગણાય

મદ્રાસ હાઈકોર્ટે ગેરકાનૂની ગતિવિધિઓ) અધિનિયમ હેઠળ ધરપકડ કરાયેલી એક વ્યક્તિને જામીન આપ્યા નવી દિલ્હી મદ્રાસ હાઈકોર્ટે ગઈ કાલે દલીલ કરી કે, શું હિન્દુ ધાર્મિક નેતાઓની ટાર્ગેટ કિલિંગને યુએપીએની કલમ 15 હેઠળ વ્યાખ્યાયિત આતંકવાદી એક્ટ માની શકાય? મદ્રાસ હાઈકોર્ટે ગેરકાનૂની ગતિવિધિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ) હેઠળ ધરપકડ કરાયેલ એક વ્યક્તિને જામીન આપતાં કહ્યું કે આ ચર્ચાનો મુદ્દો…

725 કરોડ રૂપિયા સાથે મુંબઈ ઈન્ડિયન્સ બ્રાન્ડવેલ્યુમાં ટોચ પર

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ બીજા નંબરે છે, ચેન્નઈની બ્રાંડ વેલ્યુ આશરે 672 કરોડ રૂપિયા છે મુંબઈ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સિઝન માટે ઓક્શન 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં આયોજિત થવાનું છે. આ ઓક્શન માટે તમામ 10 ફ્રેન્ચાઈઝી તૈયારીઓ કરી રહી છે. આ દરમિયાન ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે એક મોટી માહિતી સોશ્યલ મીડિયા પર શેર કરી હતી….

ચૈતર વસાવાએ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું

ધારાસભ્યના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને નારેબાજી શરુ કરી હતી તેમજ સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયુ ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે. તેઓ વનકર્મીને માર માર્યાના કેસમાં છેલ્લા એક મહિનાથી ભુગર્ભમાં હતા ત્યારે હવે તણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે. ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાને…

લોકસભામાં સ્મોક એટેક કરનારાને 10 લાખની સહાયની પન્નુની જાહેરાત

પન્નૂએ કહ્યું કે, 13 ડિસેમ્બરે સંસદનો પાયો હચમચી ગયો અને ખાલિસ્તાન લોકમત સંગ્રહ માટે  મતદાર રજિસ્ટ્રેશનની શરૂઆત સાથે તે હચમચતો રહેશે નવી દિલ્હી રાજધાની નવી દિલ્હીમાં 22 વર્ષ પહેલાં 13 ડિસેમ્બરના રોજ પાંચ આતંકવાદીઓએ સંસદ પર હુમલો કર્યો હતો જેમાં દિલ્હી પોલીસના પાંચ જવાન સહિત 9 લોકોનાં મોત થઈ ગયા હતા. આ ઘટનાને બે દાયકા…

ડેન્ગ્યુથી હૃદયની કોશિકાઓને પણ નુકશાન પહોંચે છે

દિલ્હીની એક મેડિકલ કોલેજમાં ડેન્ગ્યુથી પીડિત દર્દીઓ પર એક ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં માહિતી સામે આવી નવી દિલ્હી શિયાળાની શરૂઆત થતા જ મચ્છરનો ઉપદ્રવ વધે છે અને ડેન્ગ્યુના કેસ જોવા મળે છે. મચ્છરના કરડવાથી ફેલાતા આ વાયરસથી ખુબ જ તાવ આવે છે અને શરીરને ખુબ જ નુકશાન પહોંચાડે છે. જેના કારણે તાવ આવવાની સાથે…

એર ઈન્ડિયાએ કેબિન-કોકપિટ ક્રૂ માટે નવો યુનિફોર્મ તૈયાર કર્યો

એર ઈન્ડિયાના પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર સ્ટાફના નવા યુનિફોર્મ સાથે ફોટો પોસ્ટ કરવામાં આવ્યો મુંબઈ એર ઈન્ડિયાએ કેબિન અને કોકપિટ ક્રૂ માટે નવો યુનિફોર્મ તૈયાર કર્યો છે જેને મંગળવારે ડિસ્પલે કરવામાં આવ્યો હતો. આ નવા યુનિફોર્મને ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરી છે. એરલાઈન્સની 1932માં સ્થાપના થયાના છ દશકામાં પહેલીવાર પોતાના યુનિફોર્મમાં ફેરફાર…

સંસદમાં સુરક્ષામાં ચૂક મામલે 8 કર્મી સસ્પેન્ડ, ગૃહમાં હોબાળો

સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં રામપાલ, અરવિંદ, વીર દાસ, ગણેશ, અનિલ, પ્રદીપ, વિમિત્ત અને નરેન્દ્ર સામેલ નવી દિલ્હી સંસદમાં ગઈકાલે સુરક્ષા ચૂકના મામલાથી રાજકારણ પણ ગરમાઇ ગયું છે. સંસદના બંને ગૃહોમાં હોબાળાની સ્થિતિ જોવા મળી રહી છે. જેના પગલે લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. બીજી બાજુ આ સુરક્ષા ચૂક મામલે કાર્યવાહી કરતાં…

માસિક ધર્મ મહિલાના જીવનનો હિસ્સો, દિવ્યાંગતા નથીઃ સ્મૃતી ઈરાની

કેન્દ્રીય મંત્રીએ સંકેત આપ્યો કે માસિક ધર્મ દરમિયાન મહિલાઓને રજા આપવાની કોઈ પોલિસી ઘડવાની જરૂર નથી નવી દિલ્હી માસિક ધર્મ (પીરિયડ્સ) દરમિયાન રજા મળવી જોઈએ કે નહીં તેની સાથે સંકળાયેલા એક સવાલના જવાબમાં કેન્દ્રીય મહિલા તથા બાળ વિકાસમંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે તેની જરૂર જ નથી. કેન્દ્રીયમંત્રીએ કહ્યું કે હું માનું છું કે પીરિયડ્સ મહિલાના…

આઠ વર્ષમાં 700 થી વધુ પહેલો LALIGA VS પ્રોજેક્ટને મજબૂત બનાવે છે

આ પ્લેટફોર્મનું ધ્યેય શિક્ષણ, નિવારણ અને જાતિવાદી વલણો અને વર્તણૂકો સામે સખત પગલાં લેવાનું છે, જ્યારે સમાજમાં જાતિવાદ, દુર્વ્યવહાર અને નફરતને નાબૂદ કરવામાં મદદ કરવા માટે LALIGA અને તેની ક્લબ દ્વારા કરવામાં આવતી તમામ પ્રવૃત્તિઓને એકસાથે લાવવી. જાગૃતિ લાવવાની પહેલોમાં એક ક્રિસમસ ઝુંબેશ છે જે ચાહકોને ઉદાહરણ દ્વારા માર્ગદર્શન આપવા અને બાળકોને પ્રેરણા આપવા આમંત્રણ…

અલ્ટીમેટ ખો ખોએ સિઝન 2 ફિક્સ્ચરની જાહેરાત કરી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓડિશા જગરનોટ્સ ઓપનરમાં રાજસ્થાન વોરિયર્સ સામે ટકરાશે

અલ્ટીમેટ ખો ખો સીઝન 2 લાઇવ દરરોજ સાંજે 7 વાગ્યે, 24 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી, 2024 સુધી, સોની સ્પોર્ટ્સ નેટવર્ક અને સોની એલઆઇવી પર નવી દિલ્હી યજમાન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓડિશા જુગરનોટ્સ અલ્ટીમેટ ખો ખો સીઝન 2 ના ફેફસાના ઓપનરમાં રાજસ્થાન વોરિયર્સ સામે ટકરાશે જે રવિવાર, 24 ડિસેમ્બરથી ઓડિશાના કટકમાં જવાહરલાલ નેહરુ ઇન્ડોર સ્ટેડિયમમાં શરૂ થશે….

સત્તાવાર નિવેદન

LALIGA પ્રમુખપદ અંગે ચોક્કસ જાહેરાત મેડ્રિડ આજે બપોરે, 12મી ડિસેમ્બર 2023ના રોજ મીટિંગ કર્યા પછી, લિગા નાસિઓનલ ડી ફૂટબોલ પ્રોફેશનલ (LALIGA) ના ચૂંટણી પંચે, આર્ટિકલ્સ ઑફ એસોસિએશન અને LALIGA ના સામાન્ય નિયમોની જોગવાઈઓ અનુસાર, સંમત થયા છે. ચાર વર્ષના સમયગાળા માટે લિગા નેસિઓનલ ડી ફુટબોલ પ્રોફેશનલના પ્રમુખ તરીકે શ્રી જેવિયર ટેબાસ મેદ્રાનોની નિશ્ચિત ઘોષણા. આ…

ડ્રીમ 11 ‘ડ્રીમ રિસ્પોન્સિલી’ દ્વારા સુરક્ષિત વિશ્વસનીય અને જવાબદાર ગેમિંગ માટે તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી

મુંબઈ ડ્રીમ11, વિશ્વના સૌથી મોટા કાલ્પનિક સ્પોર્ટ્સ પ્લેટફોર્મ, ‘ડ્રીમ રિસ્પોન્સિબલ’ – એક પ્લેટફોર્મ કે જે વપરાશકર્તા સુરક્ષા, ડિજિટલ ઈન્ડિયા અને સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે તે લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ પહેલનો ઉદ્દેશ્ય હિતધારકોને કાલ્પનિક રમતો, વાસ્તવિક જીવનની રમતો સાથે તેની તાલમેલ અને ભારતમાં રમતગમતના વિકાસમાં તેના યોગદાન વિશે શિક્ષિત કરવાનો…

લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાંથી બે યુવાને કૂદીને ગેસનો સ્પ્રે કરતા અફરાતફરી

સંસદ પર હુમલાની 22મી વર્ષીના દિવસે જ સંસદમાં અંધાધૂધી, બે શખ્સોને ઝડપી લેવાયા, ટીયર ગેસના સેલ મળી આવ્યા નવી દિલ્હીદેશની સંસદને સૌથી સુરક્ષિત જગ્યા માનવામાં આવે છે અને તેની 22મી વરસીએ જ ત્યાં મોટી સુરક્ષા ચૂકનો મામલો સામે આવ્યો છે. અહીં બે યુવકો લોકસભાની અંદર સાંસદો વચ્ચે દર્શક ગેલેરીમાંથી કૂદી ગયા હતા. આ સમયે ગૃહની…

સાંસદોએ પકડાયેલા યુવાનોની જોરદાર ધોલાઈ કરી

સાગર નામના યુવકના તો વાળ પણ ખેંચી કાઢ્યા, તેના પર થપ્પડ અને જૂતાનો વરસાદ કરવામાં આવ્યો નવી દિહીબુધવારે સંસદ પર હુમલાની 22મી વરસીએ મોટી સુરક્ષા ચૂકનો મામલો સામે આવ્યો હતો. આ દરમિયાન બે લોકો સંસદની દર્શકોની ગેલરીમાંથી કૂદીને સંસદમાં ઘૂસી આવ્યા હતા અને તેમણે સ્મોક બોમ્બ સળગાવી અફરા તફરી મચાવી હતી. જોકે આ બંને લોકોને…

સંસદમાં વિઝિટર-ઈ-પાસ બનાવવા પર પ્રતિબંધ

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આ આદેશ આપ્યો નવી દિલ્હીસંસદના શિયાળુ સત્રનો આજે આઠમો દિવસ છે ત્યારે સંસદની સુરક્ષામાં મોટી ચૂક થવાનો મામલો સામે આવ્યો છે, જેમાં લોકસભાની કાર્યવાહી દરમિયાન બે યુવકો અચાનક પ્રેક્ષક ગેલેરીમાંથી કુદ્યા હતા અને વેલમાં ધસી ગયા હતા. જેના કારણે થોડા સમય માટે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. આ રીતે સંસદમાં…