ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલીના સ્થાને રજત પાટીદારને તક મળશે
ભારત-એ તરફથી રમતા રજત પાટીદારે ઇંગ્લેન્ડ લાયન્સ સામે 151 રનની શાનદાર ઇનિંગ રમી હતી નવી દિલ્હીભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલથી શરુ થનાર 5 મેચની ટેસ્ટ સીરિઝ માટે બીસીસીઆઈએ વિરાટ કોહલીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે. વિરાટ કોહલીના સ્થાને રજત પાટીદારને તક મળી છે. વિરાટ કોહલી અંગત કારણોસર પ્રથમ બે મેચ માટે ઉપલબ્ધ નથી. વિરાટની જગ્યાએ ટીમમાં…
