પાકિસ્તાનની ટીમને ભારત સરકાર તરફથી હજી વિઝા નથી મળ્યા

પાકિસ્તાન ક્રિકેટ ટીમનો દુબઈ જઈને ખેલાડીઓ સાથે કેમ્પ લગાવવાનો પ્લાન રદ્દ કરવામાં આવ્યો નવી દિલ્હી ભારતની યજમાનીમાં વનડે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી યોજાશે. આ ટુર્નામેન્ટમાં પ્રેક્ટિસ મેચ 29 સપ્ટેમ્બરથી શરુ થઇ રહી છે. ભારત પાસે વર્ષ 2011 બાદ ફરી એકવાર વનડે વર્લ્ડ કપ જીતવાની તક છે. વર્લ્ડ કપમાં ભાગ લેનાર તમામ ટીમોના વિઝાને મંજૂરી મળી…

2018માં જ મેં એ કેટેગરીના 9 આતંકીની યાદી કેનેડાને આપી હતી

અમરિંદર સિંહે ભારતમાં અનેક ગુનાઓમાં સામેલ આતંકવાદીઓને સોંપવા માટે કેનેડા પર આંતરરાષ્ટ્રીય દબાણ વધારવાનું આહ્વાન કર્યું હતું નવી દિલ્હી ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈને તણાવ ચાલી રહ્યો છે ત્યારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કેનેડાના પીએમ જસ્ટિન ટુડો દ્વારા ભારત પર લગાવેલા પાયાવિહોણા આરોપોની આકરી નિંદા કરી છે. તેમણે…

મોદી આજે 11 રાજ્યોમાં 9 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે

આ 9 ટ્રેનોમાં એક અમદાવાદ અને જામનગર વચ્ચે શરૂ થનારી વંદે ભારત ટ્રેન પણ સામેલ છે નવી દિલ્હી આવતીકાલે 24 સપ્ટેમ્બરના રોજ 11 રાજ્યોમાં નવી 9 વંદે ભારત ટ્રેનો શરૂ થવા જઈ રહી છે. વડાપ્રધાન મોદી વીડિયો લિન્કના માધ્યમથી કાચીગુડા-યશવંતપુર અને વિજયવાડા-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી રવાના કરશે. વડાપ્રધાન મોદી એ…

યુનિ.ની ઉત્તરવહી ગૂમ કેસમાં સની ચૌધરી-અમિત સીંગની ધરપકડ

આરોપી અમદાવાદ આવ્યા હોવાની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી અમદાવાદ  ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએસસી નર્સિંગના ચોથા વર્ષના અંદાજે 14 જેટલા વિદ્યાર્થીઓની 28 જેટલી ઉતરવહીઓ ગુમ થવાની ઘટના બે મહિના પહેલા બની હતી. જે અંગે ગત 12 જુલાઇએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસની તપાસમાં પોલીસને સની ચૌધરી અને…

39 દિવસ પહેલાં જન્મેલી બાળકીને માતાએ 14મા માળેથી ફેંકી દીધી

આરોપી માતા વિકલાંગ છે અને તેમનો ઈલાજ ચાલી રહ્યો છે, હજુ મહિલાની ધરપકડ કરવામાં નથી આવી મુંબઈ દેશની આર્થિક રાજધાની મુંબઈના મુલુંડથી એક કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે. 39 દિવસ પહેલા જન્મેલી માસૂમ બાળકીને તેમની માતાએ 14માં માળેથી ફેંકી દઈને કરૂણ ઘટનાને અંજામ આપ્યો છે. આરોપી માતા વિકલાંગ છે અને તેમનો ઈલાજ ચાલી રહ્યો…

ભારતના દરેક ગામના રમતગમત મહારથીઓને ઓળખવા જરૂરીઃ મોદી

વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીની વારાણસીની આ 31મી મુલાકાત, રાજ્યને રૂ. 1,565 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપી વારાણસી વારાણસી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વારાણસીના ગંજારીમાં પૂર્વાંચલના પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનું ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીની વારાણસીની આ 31મી…

ગત નાણાંકીય વર્ષમાં પાકિસ્તાનમાં ગરીબી 39.4 ટકા પર પહોંચી

દયનીય આર્થિક હાલતને લીધે વધુ 12.5 મિલિયન લોકો ગરીબી રેખા નીધે ધકેલાતાં  કુલ 95 મિલિયન લોકો ગરીબીના ભરડામાં ફસાઈ ગયા કરાંચી દુનિયાના પ્રમુખ મંચો પર વારંવાર કાશ્મીરનો રાગ આલાપનારા પાકિસ્તાનની સ્થિતિ સુધરી જ રહી નથી. વર્લ્ડ બેન્કે કહ્યું કે પાકિસ્તાનમાં ગત નાણાકીય વર્ષમાં ગરીબી 39.4 ટકાએ પહોંચી ગઈ છે અને દયનીય આર્થિક હાલતને લીધે વધુ…

કેનેડા સામે પસંદગી કરવાની હોય તો અમે ભારતની પડખેઃ માઈકલ રુબિન

જેમ ઓસામા બિન લાદેન માત્ર એક એન્જિનિયર ન હતો, તેમ હરદીપ સિંહ નિજ્જર માત્ર એક પ્લમ્બર ન હતો વોશિંગ્ટન કેનેડા તરફથી ભારત પર લગાવાયેલા આરોપ અંગે બાયડેન સરકાર (યુએસએ)ના વલણ પર અમેરિકી ડિફેન્સ વિભાગના પૂર્વ અધિકારી માઈકલ રુબિન એ જોરદાર પ્રહાર કર્યા છે. રુબિને કહ્યું કે વિદેશમંત્રી બ્લિંકન જો કહે છે કે અમેરિકા હંમેશા આંતરરાષ્ટ્રીય…

વલસાડથી સુરત જતી હમસફર એક્સપ્રેસમાં આગથી અફરાતફરી

ટ્રેનના જનરેટર કોચમાં આગ કયા કારણે લાગી તે હજી અકબંધ વલસાડ  ગુજરાતમાં ટ્રેનમાં આગ લાગવાની સતત બીજી ઘટના પ્રકાશમાં આવી છે. વલસાડથી સુરત જતી ટ્રેનમાં આગ લાગતાં મુસાફરોમાં અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગવાની ઘટના બનતાં જ મુસાફરોને સુરક્ષિત બહાર મોકલી દેવામાં આવ્યા હતાં. વલસાડ રેલવે વિભાગે સાયરન વગાડીને આગ અંગેની જાણકારી આપી હતી….

LALIGA EA SPORTS Matchday 6 પૂર્વાવલોકન: ત્રણ ડર્બીનો સપ્તાહાંત, જેમાં Atlético de Madrid vs Real Madrid

2023/24 LALIGA EA SPORTS સિઝનના મેચડે 6 માં સામાન્ય કરતાં પણ વધુ જુસ્સો અપેક્ષિત છે, તે જોતાં કે શેડ્યૂલ પર ત્રણ પ્રાદેશિક ડર્બી છે અને તે જોતાં કે સપ્તાહના અંતે મહત્વપૂર્ણ ફિક્સર છે. Atlético de Madrid અને Real Madrid વચ્ચેની મેડ્રિડ ડર્બી રવિવારે રાત્રે વિશ્વનું ધ્યાન ખેંચશે, જ્યારે Andalusian પાડોશીઓ Real Betis અને Cádiz CF…

ક્રાંતિકારી યુવા કબડ્ડી શ્રેણી 2023 રવિવારથી શરૂ થશે

નવી દિલ્હી ક્રાંતિકારી કાર્સ24 યુવા કબડ્ડી સિરીઝ 2023 ની છઠ્ઠી આવૃત્તિ રવિવારથી શરૂ થશે મોનસૂન એડિશન 2023 સાથે મદુરાઈના ફાતિમા કોલેજ ઇન્ડોર સ્ટેડિયમમાં 24 સપ્ટેમ્બરથી 22 ઓક્ટોબર દરમિયાન યોજાનાર છે. 2022 માં શરૂ થયેલી, આ ટુર્નામેન્ટ દેશના ઉભરતા કબડ્ડી સ્ટાર્સ માટે અત્યંત સ્પર્ધાત્મક વાતાવરણ પ્રદાન કરી રહી છે, કારણ કે ભારતના તાજેતરના જુનિયર કબડ્ડી વર્લ્ડ…

ભગવાન ગણેશમાંથી રોકાણનું પ્રતિબિંબ

સુરેશ સોની, સીઈઓ, બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડ ગણેશ પધારી ચૂક્યા છે! 10-દિવસનો તહેવાર એ આનંદ, ઊજવણી અને મેળાપનો સમય છે. તહેવારોની ઊજવણી લોકોના ઘરોમાં તેમજ સોસાયટીઓ અને જાહેર પંડાલોમાં ભવ્ય રીતે થાય છે. ‘ગણપતિ બાપ્પા મોરયા!’ના નારા અને ‘મોદક’નો મીઠો પ્રસાદ ઉત્સવ અને શુભ વાતાવરણમાં ઉત્સાહ ઉમેરે છે. હિંદુ પરંપરામાં ભગવાન ગણેશનું વિશેષ સ્થાન છે. તેમને ‘વિઘ્નહર્તા’ અથવા…

52મી રાષ્ટ્રીય જુનિયર ચેસમાં મનીષ અંતો-તેજસ્વિની જીની આગેકૂચ

અમદાવાદ અમદાવાદની કર્ણાવતી ક્લબ ખાતે રમાયેલી 52મી રાષ્ટ્રીય જુનિયર (અંડર-19) અને 37મી નેશનલ જુનિયર (અંડર-19) ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપ-2023માં ત્રીજો રાઉન્ડ પૂરો થયા બાદ તમિલનાડુના ખેલાડીઓ મનીષ અંતો અને તેજસ્વિની જી ટુર્નામેન્ટમાં આગળ છે આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી કુલ 358 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ટુર્નામેન્ટનો ત્રીજો રાઉન્ડ પૂરો થયા બાદ ટૂર્નામેન્ટનો ટોપ…

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 2023 ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ માટે કીટનું અનાવરણ કર્યું

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ આજે ભારતમાં 2023 ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ માટે તેની પ્લેઇંગ કીટનું અનાવરણ કર્યું છે. યુનિફોર્મનું ઉત્પાદન એપેરલ પાર્ટનર ASICS દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં ફર્સ્ટ નેશન્સ ડિઝાઇન છે જે ઓસ્ટ્રેલિયાની તમામ આંતરરાષ્ટ્રીય પ્લેઇંગ કિટ્સ પર દેખાશે. પ્લેઇંગ કીટમાં ગ્લોબલ ટેક્નોલોજી કંપની અને હાલના CA પાર્ટનર, HCLTechનો લોગો પણ છે….

ભારતનો વિકાસ, SDGs અને વૈશ્વિક દક્ષિણનો ઉદય: રિલાયન્સ ફાઉન્ડેશન, ORF અને UN India UNGA સપ્તાહ દરમિયાન ન્યૂયોર્કમાં હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટ્સ

ન્યુ યોર્કયુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી સપ્તાહના 78મા સત્ર માટે વિશ્વ એકત્ર થઈ ગયું હોવાથી, રિલાયન્સ ફાઉન્ડેશન, ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORF), અને યુનાઈટેડ નેશન્સ ઈન્ડિયા સર્વાંગી થીમ સાથે બે સંવાદોનું આયોજન કરશે, “ભારતનું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ તરફની સફર”. ડિલિવરિંગ ડેવલપમેન્ટ: 22મી સપ્ટેમ્બર 2023ના રોજ પ્રવાસો, દિશાઓ અને લાઇટહાઉસ ભારતના મહત્વાકાંક્ષી કાર્યસૂચિ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેનો…

એફઆઈએએ પૂર્વ ગુજરાતમાં તેના બિઝનેસ કોરસપોન્ડન્ટ એજન્ટ નેટવર્કને મજબૂત બનાવ્યું

અમદાવાદ ભારતની અગ્રણી સોશિયલ ઇમ્પેક્ટ ફિનટેક એફઆઈએ ગ્લોબલે બેંકિંગ પ્રોડક્ટ્સ અને સર્વિસીઝની ડિલિવરી દ્વારા ઉદ્યોગસાહસિકતા અને નાણાંકીય સ્થિતિને પ્રોત્સાહન આપવા માટે સ્થાનિક સમુદાયોને સશક્ત કરવા માટે 1,500 બીસી/ બેંકિંગ એજન્ટો સાથે હાથ મિલાવ્યા છે. 2012માં સ્થપાયેલ એક સોશિયલ ઇમ્પેક્ટ ફિનટેક એવી એફઆઈએ ગ્લોબલે સમગ્ર ભારતમાં વંચિત સમુદાયોને બેંકિંગ સર્વિસીઝની ટેકનોલોજી-સક્ષમ લાસ્ટ માઇલ ડિલિવરી પ્રદાન કરે છે. બેંક ખાતા ખોલવાથી માંડીને ઉપાડ, લોન દ્વારા…

ISL 2023-24: ચેન્નાઈન FC ભુવનેશ્વરમાં ઓડિશા FC સામે ઓવેન કોયલ એરા 2.0ની શરૂઆત કરવા માટે તૈયાર છે

ભુવનેશ્વર ચેન્નાઇયિન એફસીના મુખ્ય કોચ ઓવેન કોયલ 2020 માં ટીમ સાથે જ્યાંથી તેમણે છોડ્યું હતું ત્યાંથી આગળ વધવાની કોશિશ કરશે, કારણ કે તેમની નવી દેખાવવાળી બાજુ કલિંગા ખાતે ઓડિશા એફસી સામે 2023-24 ઇન્ડિયન સુપર લીગ અભિયાનની શરૂઆત કરશે. શનિવારે ભુવનેશ્વરમાં સ્ટેડિયમ. ક્લબ સાથે સ્કોટ્સમેનનો પ્રથમ કાર્યકાળ 2019-20 અભિયાન દ્વારા ખૂબ પ્રભાવશાળી હતો જે રનર્સ-અપ સાથે…

ભાજપના સાંસદ બિધૂરીએ બસપાના સાંસદ દાનિસ અલીને આતંકી-મુલ્લા કહ્યા

આ મામલે લોકસભાના સ્પીકરે તેમને ચેતવણી આપી હતી અને તેમની સ્પીચને રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવી, રાજનાથે માફી માગી, વિપક્ષના ભાજપ પર પ્રહાર નવી દિલ્હી લોકસભામાં ચંદ્રયાન-3 મિશન પર ચર્ચા દરમિયાન ભાજપ સાંસદ રમેશ બિધૂડીએ બસપા સાંસદ દાનિશ અલી વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જેની ચોતરફી ટીકા થઈ રહી છે.  ચર્ચા દરમિયાન જ્યારે રમેશ બિધૂરીને…

સુપ્રીમ કોર્ટે શાહી ઈદગાહની વૈજ્ઞાનિક સર્વેની માંગ ફગાવી

ટ્રસ્ટે અરજીમાં 1968માં થયેલા કરારની માન્યતા વિરુદ્ધ દલીલ કરી છે અને તે કરારને છેતરપિંડી હોવાનું કહ્યું હતું નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટે દ્વારા વૈજ્ઞાનિક સર્વેની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે અરજી પર વિચાર કરવાનો પણ ઈન્કાર કરી દીધો છે. અગાઉ પહેલી જુલાઈએ ઈલાહાબાદ કોર્ટે શાહી ઈદગાહની વૈજ્ઞાનિક સર્વે…