2023/24 માટે ડાયરીમાં ચિહ્નિત કરવા માટે 10 ટોચની લાલીગા મેચ

ગુરુવારે બપોરે, નવા લા લિગા કેલેન્ડર માટેનો ડ્રો મેડ્રિડમાં યોજાયો હતો અને હવે આપણે સ્પેનના ટોચના વિભાગ, સ્પર્ધાની 93મી આવૃત્તિની 2023/24 સીઝનના 38 મેચ ડેના ફિક્સ્ચર જાણીએ છીએ. 11મી ઓગસ્ટથી 14મી ઓગસ્ટના સપ્તાહના અંતે યોજાનાર મેચ ડે 1થી શરૂ થતા કૅલેન્ડરમાં વર્તુળોમાં ફરવા માટે ઘણા રસપ્રદ ફિક્સર અને ડર્બી મેચો છે. અહીં જોવા માટે તેમાંથી…

પૃથ્વી શૉ પરના સપના ગિલના આરોપ ફગાવતી પોલીસ

પોલીસે મુંબઈની અંધેરી કોર્ટમાં મેજિસ્ટ્રેટની સામે તેમનું નિવેદન આપ્યું નવી દિલ્હીભારતીય ક્રિકેટર પૃથ્વી શો પર સોશિયલ મીડિયા પ્રભાવક સપના ગિલ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને મુંબઈ પોલીસે ખોટા અને પાયાવિહોણા જાહેર કર્યા છે. પોલીસે સોમવારે મુંબઈની અંધેરી કોર્ટમાં મેજિસ્ટ્રેટની સામે તેમનું નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે સપના ગિલ દ્વારા ભારતીય ક્રિકેટર પર લગાવવામાં…

યુએસ ભારતના પાયાવિહોણા દાવાઓને પ્રોત્સાહન ન આપેઃ પાકિસ્તાન

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું કે, આ સંયુક્ત નિવેદનમાં એકતરફી અને ભ્રામક સંદર્ભો ટાંકવામાં આવ્યા નવી દિલ્હીગયા અઠવાડિયે ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન દ્વારા આપવામાં આવેલા સંયુક્ત નિવેદનને લઈને પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. આ નિવેદનમાં બંને દેશોએ તમામ આતંકવાદી સંગઠનો સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. જેમાં પાકિસ્તાનથી ચાલતા અનેક…

વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપના કાર્યક્રમ જાહેર, ભારત-પાક વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદમાં જંગ

ટુર્નામેન્ટ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે, વન-ડે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચથી શરુ થશે નવી દિલ્હીભારતમાં પાંચમી ઓક્ટોબરથી રમાનારા આઈસીસી વન ડે વર્લ્ડકપના કાર્યક્રમ અંગેની ક્રિકેટ ચાહકોની ઈંતેજારીનો અંત આવ્યો છે. આજે મુંબઈમાં યોજાયેલી આઈસીસીની ઈવેન્ટમાં મેન્સ વનડે ક્રિકેટ વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. આઈસીસી એ…

કેજરીવાલના બંગલાના રિનોવેશનના ખર્ચનું કેગ ઓડિટ કરશે

એલજીની ભલામણ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કેગ ઓડિટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો નવી દિલ્હીદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર વધુ એક મુસીબત આવી છે. કેજરીવાલના બંગલાના રિનોવેશન માટે કરાયેલા ખર્ચના કેગ ઓડિટ કરાશે. એલજીની ભલામણ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કેગ ઓડિટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ મુખ્યમંત્રી કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન પર થયેલા ખર્ચને…

ગેસની કિંમતોમાં ફેરફાર થશે, વિદેશમાં ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર 20 ટકા ટીડીએસ

7 લાખથી વધારેના ખર્ચ પર 20 ટકા ટીડીએસ, શિક્ષણ અને આરોગ્ય માટે આ ચાર્જને ઘટાડીને 5 ટકા, તો દેશમાં શૈક્ષણિક હેતુ માટેની લોન પર આ ચાર્જ ઘટાડીને 0.5 ટકા રહેશે નવી દિલ્હીહવે જૂન મહિનો પુરો થવા આવ્યો છે અને જૂલાઈ મહિનાની શરુઆતથી નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. આવામાં દરેક વખતની જેમ આ વખતે…

ટૂંકમાં બીસીસીઆઈ નવા મુખ્ય પસંદગીકાર જાહેર કરશે, અગરકર ફેવરિટ

પહેલા સમાચાર સામે આવ્યા હતા કે નવા મુખ્ય પસંદગીકાર માટે વીરેન્દ્ર સેહવાગનો સંપર્ક કરવામાં આવ્યો છે પરંતુ પૂર્વ ઓપનરે આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી નવી દિલ્હીટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ થોડા મહિના પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. તેમના રાજીનામાં બાદ શિવ સુંદર દાસ બીસીસીઆઈના વચગાળાના મુખ્ય પસંદગીકાર તરીકે જવાબદારી સંભાળી…

રાજ્યના 154 તાલુકામાં વરસાદ, 30 જૂન સુધી દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં વરસાદનું અલર્ટ પણ જાહેર કર્યું અમદાવાદગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે. રાજ્યમાં મંગળવારે પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. રાજ્યના 154 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી છે કે, ગુજરાતમાં આગામી 30 જૂન સુધી ભારેથી…

રામાનંદ સાગરની રામાયણ ટીવી પર ફરીથી દર્શાવાશે

અરુણ ગોવિલ અને દીપીકા ચીખલિયાના રામાયણને શેમારુ ટીવી પર રી-રન કરવામાં આવશે, રામાયણ 3 જુલાઈથી 7:30 વાગ્યે ઓન એર થશે નવી દિલ્હીસાઉથ એક્ટર પ્રભાસ અને કૃતિ સેનની ફિલ્મ આદિપુરુષને લઈને વિવાદ ચાલુ છે. ફિલ્મના વીએફએક્સને લઈને પણ મેકર્સે ઘણી ટિકાઓનો સામનો કરવો પડ્યો છે. ફિલ્મના ડાયલોગ અને સ્ટાર્સના કોસ્ટ્યૂમ પણ વિવાદમાં રહ્યા છે. રાવણનું લુક…

બેન્કિંગ, ફાઇનાન્શિયલ સેક્ટરમાં ભારે ખરીદી, સેન્સેક્સ 446 પોઇન્ટના ઉછાળા સાથે બંધ

સેન્સેક્સ પર એસબીઆઈ, એચડીએફસી, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંકના શેર સૌથી વધુ ઉછાળા સાથે બંધ થયા મુંબઈસ્થાનિક શેરબજારમાં આજે બપોરે જબરદસ્ત ખરીદી જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ 446.03 પોઈન્ટ એટલે કે 0.71 ટકાના વધારા સાથે 63,416.03 પોઈન્ટના સ્તર પર બંધ થયો હતો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી 126.20 પોઈન્ટ્સ અથવા 0.68%ના…

મારો કોઈ પ્લાન નથી, અદાલત જે કરશે એ યોગ્ય કરશેઃ બ્રિજ ભૂષણ

કુશ્તી મહાસંઘના અધ્યક્ષ અને બીજેપી સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહની પ્રતિક્રિયા સામે આવી નવી દિલ્હી પહેલવાનોએ રસ્તા પર આંદોલન બંધ કરવાના એલાન બાદ કુશ્તી મહાસંઘના અધ્યક્ષ અને બીજેપી સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. બ્રિજ ભૂષણે કહ્યું કે, અદાલત પોતાનું કાર્ય કરશે અને જે કરશે એ યોગ્ય જ કરશે. તેમણે કહ્યું કે,…

ઈન્ડિગોની ફ્લાઈટે થોડા સમય માટે પાક.ની એર સ્પેસમાં જવું પડ્યું

જમ્મુ જતી ફ્લાઈટને પછીથી અમૃતસર તરફ વાળવામાં આવી નવી દિલ્હી ખરાબ હવામાનને કારણે ઈન્ડિગોની ફ્લાઈટને થોડા સમય માટે પાકિસ્તાની એરસ્પેસમાં જવું પડ્યું હતું, આ જાણકારી એરલાઈન્સ કંપની તરફથી સામે આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ડિગો ફ્લાઈટ 6ઈ-2124 થોડા સમય માટે પાકિસ્તાનના એરસ્પેસમાં ઘુસી ગઈ હતી, ત્યારબાદ તેને અમૃતસર તરફ વાળવામાં આવી હતી. એરલાઈન…

ઓડિશાના દિગપહાંડીમાં બસ અકસ્માતમાં 10નાં મોત, 20 ઘાયલ

લગ્ન સમારોહની રાયગડાથી ભુવનેશ્વર જઈ રહેલી બસ દિગપહાંડીમાં ખેમુંડી કોલેજ પાસે સરકારી બસ સાથે અથડાઈ ભૂવનેશ્વર રાજ્યના ગંજમ જિલ્લાના દિગપહાંડી પોલીસ સીમા હેઠળ ખેમુંડી કોલેજ પાસે મોડી રાત્રે એક દુ:ખદ બસ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર,  લગ્ન સમારોહની રાયગડાથી ભુવનેશ્વર જઈ રહેલી બસ દિગપહાંડીમાં ખેમુંડી કોલેજ…

ઉત્તર-પશ્ચિમ સીરિયામાં રશિયાના હવાઈ હુમલામાં 13નાં મોત

61 લોકો ઘાયલ, સીરિયામાં આ વર્ષનો સૌથી ભયંકર હુમલો મોસ્કો રશિયાએ રવિવારે ઉત્તર-પશ્ચિમ સીરિયામાં હવાઈ હુમલા કર્યા હતા. જેમાં બે બાળકો સહિત 13 લોકો માર્યા ગયાની માહિતી મળી છે. આ સિવાય 61 લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રશિયાએ બળવાખોર જૂથના કબજા હેઠળના વિસ્તારો પર હુમલો કર્યો હતો. જ્યાં હુમલો કરાયો…

બ્રિજભૂષણ સામેની લડાઈ માર્ગો પર નહીં કોર્ટમાં લડાશે

સરકારે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવાનું વચન પૂરું કર્યું, ન્યાય નહીં મળે ત્યાં સુધી કુશ્તીબાજો અટકશે નહીં નવી દિલ્હી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ) અને બ્રિજભૂષણ શરણ સિંહ સામે ફરી માર્ગો પર ઉતરવાની ચેતવણી ઉચ્ચાર્યાના એક દિવસ બાદ હવે કુશ્તીબાજોએ જાહેરાત કરી છે કે બ્રિજભૂષણ સામેની લડાઈ હવે માર્ગો પર નહીં, પરંતુ કોર્ટમાં…

રાજ્યસભાના સભ્ય હરદ્વાર દુબેનું નિધન થયું

રવિવારે તે બિલકુલ સ્વસ્થ હતા, તેમને હૃદયમાં અચાનક દુખાવાની ફરિયાદના આધારે ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા નવી દિલ્હી રાજ્યસભાના સભ્ય હરદ્વાર દુબેનું વહેલી સવારે દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલમાં નિધન થયું હતું. દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને  તબિયત લથડતા તેમને મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બપોર સુધીમાં તેમને આગ્રા લાવવામાં આવશે. પુત્ર પ્રાંશુ દુબેએ જણાવ્યું…

મણિપુરમાં આતંકીઓના 12 બંકરનો સફાયો, 135ની ધરપકડ

સર્ચ ઓપરેશનમાં પોલીસને સાહુમફાઈ ગામમાં ડાંગરના ખેતરમાંથી ત્રણ 51એમએમમોર્ટાર શેલ, ત્રણ  84 એમએમમોર્ટાર શેલ અને આઈઈડીમળી આવ્યા ઈમ્ફાલ મણિપુરમાં લગભગ 2 મહિનાથી હિંસા ચાલી રહી છે. આ દરમિયાન પોલીસ અને સુરક્ષા દળોએ પણ આતંકવાદીઓ સામે કાર્યવાહી ઝડપી કરી છે. સુરક્ષા દળોએ છેલ્લા 24 કલાકમાં હિંસાગ્રસ્ત મણિપુરના વિવિધ જિલ્લાઓમાં આતંકવાદીઓ દ્વારા બાંધવામાં આવેલા 12 બંકરોને નષ્ટ…

ફેસબુક ફ્રેન્ડ સાથે લગ્ન કર્યા તે યુવક નહીં યુવતી નીકળી

આ વાતનો ખુલાસો ત્યારે થયો કે યુવકના પિતાએ તેની ગુમ થયાની ફરિયાદ કરી છપરા  ફેસબુક એક એવું માધ્યમ બની ગયું છે કે હવે લોકોને તેની ટેવ પડી ગઈ છે. કેટલાંક લોકો ફેસબુક પર માહિતી મેળવતા હોય છે તો કેટલાંક લોકો પોતાના બિઝનેસને આગળ વધારવા માટે જુગાડ લગાતવા હોય છે. તો કેટલાંક લોકો એવા પણ હોય…

ફેસબુકથી યુકેની છોકરીમાં પ્રેમમાં પડેલા યુવક સાથે 13.78 લાખની છેતરપિંડી

યુકેથી ભારત આવીને કસ્ટમડ્યૂટીના નામે ધીરેધીરે નાણાં ખંખેરી લઈ યુવતીએ યુવકને ફેસબુક પર પણ બ્લોક કરી દીધો વડોદરા સોશિયલ મીડિયાનો પ્રેમ કેટલો સાચ્ચો અને કેટલો ફ્રોડ એ આ ડિજિટલ યૂગમાં જાણવું અત્યંત મુશ્કેલ બની જાય છે. અત્યારે એકબીજાને મળ્યા વિના માત્ર પ્રોફાઈલ ફોટો જોઈને લોકો પ્રેમમાં પડી જતા હોય છે. તેવામાં વડોદરાનો બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર પણ…

ડ્યૂટી પૂરી થઈ હોઈ પાયલટ અધવચ્ચે પ્લેન મૂકીને જતો રહ્યો

આ ઘટના લંડનથી દિલ્હી આવી રહેલી એક એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બની હતી નવી દિલ્હી એર ઈન્ડિયાની ફ્લાઈટમાંથી અવારનવાર નવી નવી ઘટનાઓ સામે આવી રહી છે. અગાઉ પેસેન્જર પર પેશાબ કરવાની ઘટનાઓએ જોરદાર ચર્ચા પકડી હતી. ત્યારે હવે વધુ એક ઘટનાએ એર ઈન્ડિયાની આબરુંના ધજાગરા ઉડાડ્યા છે અને મુસાફરોને પણ હેરાન થવાનો વારો આવ્યો હતો. વાત…