સુરક્ષામાં ચૂક મામલે અમિત શાહ દરેસ સવાલનો જવાબ આપશેઃ ગિરિરાજ સિંહ
વિપક્ષના લોકો તો સંસદને જ ગીરવે મૂકી દેવા માગતા હોવાનો ભાજપના નેતાનો આક્ષેપ સંસદની સુરક્ષામાં ચૂક મામલે બંને ગૃહોમાં જોરદાર હોબાળા વચ્ચે વિપક્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માગ કરી હતી. આ અંગે કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા ગિરિરાજ સિંહે કહ્યું કે સમય આવવા દો, તે દરેક સવાલનો જવાબ આપશે. વિપક્ષના લોકો તો સંસદને…
