સબ-જૂનિયર બોયસ નેશનલ ફૂટબાલમાં ગુજરાતનો ઝારખંડ સામે 5-3થી પરાજય
અમૃતસર સબ-જૂનિયર બોયસ નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ 2025-26, અમૃતસર, પંજાબ માં ટાયર I, ના ગ્રુપ D ની એક મેચમાં ગુજરાતનો ઝારખંડ સામે 5-3થી પરાજય થયો હતો. સ્પર્ધા 28.10.25 થી ચાલુ થઈ છે જે બીબી રાની સ્પોર્ટ્સ સ્ટેડિયમ અને માઉન્ટ લિટેરા જી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. ગ્રુપ D માં ગુજરાત ઉપરાંત દિલ્લી, ઝારખંડ અને મહારાસ્ટ્રની…
