એલિયનના શરીર અને યુએફઓ અમેરિકાના કબજામાં છે
ગ્રૂશે વોશિંગ્ટનમાં હાઉસ ઓવરસાઈટ કમિટી સમક્ષ આ નિવેદન આપ્યું, જૂનમાં દાવો કર્યો કે યુએસ સરકાર બીજી દુનિયાથી આવતા અંતરિક્ષ યાનને શરણ આપે છે વોશિંગ્ટનઅમેરિકાના પૂર્વ ગુપ્તચર અધિકારી ડેવિડ ગ્રુશે સનસનાટી મચાવતો દાવો કર્યો છે કે સરકારના કબજામાં અનેક યુએફઓ (ઉડી શકે તેવી વસ્તુઓ જેની ઓળખ થઇ શકી નથી) અને બિનમાનવીના શરીર છે. આ બિનમાનવીના શરીરને…
