સમગ્ર મામલો ઉકેલાયા બાદ જ એશિયન ગેમ્સમાં રમીશુઃ સાક્ષી મલિકની ચીમકી
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ બ્રિજ ભૂષણ સિંહની યૌન ઉત્પીડનના આરોપોને લઈને કુસ્તીબાજોની ધરપકડ કરવાની માગ કરી રહ્યા છેસોનિપતકુસ્તીબાજોના સમર્થનમાં શનિવારે હરિયાણાના સોનિપતમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કુસ્તીબાજ સાક્ષી મલિકે કહ્યું કે, અમે એશિયન ગેમ્સ ત્યારે જ રમીશું જ્યારે આ સમગ્ર મામલો ઉકેલાઈ જશે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ બ્રિજ…
