સરકાર ચોમાસુ સત્રમાં સંસદમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરી શકે છે
યુનિફોર્મ સિવિલ કોડ કાયદા સાથે સંબંધિત બિલ સંસદીય સમિતિને પણ મોકલી શકાય નવી દિલ્હી દેશમાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર યુનિફોર્મ સિવિલ કોડને લઈને મોટો દાવ રમવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર આગામી ચોમાસુ સત્રમાં સંસદમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરી શકે છે. સરકારે સંસદના ચોમાસુ સત્રમાં યુનિફોર્મ…
