ગુજરાત સ્ટેટ અન્ડર-૯ ઈન્ટર સ્કૂલ ચેસ સિલેક્શન ફોર નેશનલ-૨૦૨૪ (ઓપન એન્ડ ગર્લ્સ)
ગુજરાત સ્ટેટ અન્ડર-૯ ઈન્ટર સ્કૂલ ચેસ સિલેક્શન ફોર નેશનલ-૨૦૨૪ (ઓપન એન્ડ ગર્લ્સ) ટુર્નામેન્ટનું આયોજન આનંદ ચેસ એસોસીએશન દ્વારા ચેસ ન્યૂ અમદાવાદ ડિસ્ટ્રી. એસોસીએશનના નેજા હેઠળ તા.૩૦.૧૨.૨૦૨૩ અને તા.૩૧.૧૨.૨૦૨૩ના રોજ રાઈફલ કલબ, ખાનપુર, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ તા.૩૦-૧૨-૨૦૨૩ના રોજ સવારે ૧૦ઃ૦૦ વાગ્યે શરૂ થશે. અંદાજે કુલ ૧૫૦ જેટલા ખેલાડીઓ ગુજરાતમાંથી વિવિધ જિલ્લાઓમાંથી…
