આસામમાં પૂરથી 21 હજાર લોકો પ્રભાવિત, ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ
19 ગામોમાં પાણી ઘૂસી ગયા છે જ્યારે 13.5 હેક્ટરથી વધુ જમીન પરના પાકને નુકસાન થયું દીસપુર દેશના પશ્ચિમ ભાગમાં જ્યારે વાવાઝોડા બિપરજોયનો ખતરો મંડરાય રહ્યો છે ત્યારે પૂર્વમાં ઘણા લોકો પૂરથી પ્રભાવિત થયાના સમાચાર આવી રહ્યા છે. આસામમાં પૂરથી લગભગ 21 હજાર લોકો પ્રભાવિત થયાની માહિતી આપવામાં આવી હતી. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ…
